દિવાળીમાં ફટાકડાના ધુમાડાને કારણે આંખોને થઈ શકે છે નુકસાન, બચાવવા ફોલો કરો આ ટિપ્સ

વાસ્તવમાં, ફટાકડાના ધુમાડાથી આંખમાં બળતરા અને ચેપ સહિતની ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં તેનાથી બચવાના કેટલાક ઉપાયો છે, જેને અપનાવીને તેનાથી બચી શકાય છે.

| Updated on: Oct 30, 2024 | 10:28 AM
દિવાળીને હવે માત્ર 1-2 દિવસ જ બાકી રહ્યા છે. લોકોએ આ તહેવારની ખરીદી શરૂ કરી દીધી છે. દિવાળીના દિવસે ઘરોમાં અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. ત્યાં રાત્રે ગણેશ લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ સિવાય અંતે ફટાકડા ફોડવાનો સમય આવે છે. પરંતુ ફટાકડા કાળજીપૂર્વક ફોડવા જોઈએ. ફટાકડા ફોડતી વખતે તમારે તમારી આંખોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ફટાકડામાંથી નીકળતો ધુમાડો આંખો માટે હાનિકારક છે.

1 / 6
વાસ્તવમાં, ફટાકડાના ધુમાડાથી આંખમાં બળતરા અને ચેપ સહિતની ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં તેનાથી બચવાના કેટલાક ઉપાયો છે, જેને અપનાવીને તેનાથી બચી શકાય છે.

વાસ્તવમાં, ફટાકડાના ધુમાડાથી આંખમાં બળતરા અને ચેપ સહિતની ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં તેનાથી બચવાના કેટલાક ઉપાયો છે, જેને અપનાવીને તેનાથી બચી શકાય છે.

2 / 6
ફટાકડાની સાઇટ્સથી દૂર રહો : જ્યાં ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે. તેનાથી અંતર રાખો. જો તમારી આંખો વધુ સંવેદનશીલ હોય તો ફટાકડા ન ફોડો. કારણ કે તેમાંથી નીકળતા ગેસના કારણે તમારી આંખોને વધારે નુકસાન થઈ શકે છે.

3 / 6
સાફ પાણીથી આંખો વાંરવાર ધોવો : દિવાળીના દિવસે સર્વત્ર ધુમાડાના ગોટેગોટા છવાઈ જાય છે. આવી સ્થિતિમાં જો તમે બહારથી ઘરમાં આવતા હોવ તો તરત જ તમારી આંખો ધોઈ લો. તેમજ જો તમારા ઘરની આસપાસ પણ ફટાકડા ફુટતા હોય તો તેનો ધુમાડો તમારી આંખોને નુકસાન કરી શકે છે આથી આંખોને વાંરવાર ધોવો.

4 / 6
ચશ્મા પહેરો : ફટાકડા ફોડતી વખતે, તેમાંથી નીકળતા ધુમાડાથી પોતાને બચાવવા માટે ચશ્મા પહેરવા જોઈએ. આ તમારી આંખોને સુરક્ષા પ્રદાન કરે છે. અને ધુમાડો સીધો આંખમાં જતો પણ અટકે છે.

5 / 6
આઈડ્રોપ્સનો ઉપયોગ કરો : દિવાળીના દિવસે પ્રદૂષણ વધે છે. આવી સ્થિતિમાં, આંખના ટીપાં ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવે અને નિયમિતપણે ઉપયોગમાં લેવા જોઈએ. જેથી તમારી આંખોમાં ભેજ રહે.

6 / 6
Follow Us:
ટ્રેક્ટર અને ટ્રોલીની ચોરીનો ભેદ ઉકેલાયા,પોલીસે બે આરોપીની કરી ધરપકડ

આ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં આગામી કેટલાક દિવસ સહન કરવી પડશે ગરમી

બેસતુ વર્ષના દિવસે અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર

ભરૂચ SOGએ ગેરકાયદે સિગારેટનો મોટો જથ્થો ઝડપ્યો, 2 આરોપીની ધરપકડ

અમદાવાદના એરપોર્ટ બહારથી ઝડપાયો 2 કરોડ 10 લાખનો હાઇબ્રિડ ગાંજો

અમદાવાદમાંથી ઝડપાયેલા નકલી જજની તમામ ડીગ્રી બનાવટી હોવાનો ખુલાસો

અડાલજ ટોલપ્લાઝા પાસેથી 10 કિલો ચરસ સાથે 3 ની ધરપકડ

રાજ્યના આ જિલ્લાઓમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના

આ 4 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત

g clip-path="url(#clip0_868_265)">