Burnt Skin : ફટાકડાથી સ્કીન બળી ગઈ છે? મેળવો તરત રાહત, જુઓ તેની સારવાર કેવી રીતે કરવી
Burning from firecrackers : દિવાળી પર ફટાકડા ફોડતી વખતે ખાસ કાળજી લેવી જોઈએ. હાલમાં ફટાકડાથી ચામડી થોડી દાઝી જાય તો પણ ઘાની તાત્કાલિક કાળજી લેવી જરૂરી છે. લોકો ટૂથપેસ્ટ લગાવે છે, પરંતુ શું ફટાકડાથી બળી ગયેલી ત્વચા પર ટૂથપેસ્ટ લગાવવી યોગ્ય છે?
Most Read Stories