Record Date: 1 શેર પર 3 મફત શેર આપશે આ કંપની, બોનસ ઇશ્યૂ માટે રેકોર્ડ ડેટ કરવામાં આવી જાહેર
આ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે બોનસ શેર માટે રેકોર્ડ ડેટ જાહેર કરી છે. કંપનીએ 10 નવેમ્બર પછીની રેકોર્ડ ડેટ જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે, કંપની એક શેર માટે બોનસ તરીકે 3 શેર જાહેર કરશે. કંપનીનું 52 સપ્તાહનું ઊંચું સ્તર રૂ. 3,499.75 અને કંપનીનું 52 સપ્તાહનું નીચું સ્તર રૂ. 1018 છે.
Most Read Stories