30 october 2024

દિવાળીમાં ડાયાબિટીસના દર્દીઓ આ રીતે રાખે સ્વાસ્થ્યનું ધ્યાન

Pic credit - gettyimage

દિવાળીનો તહેવાર ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે, આવી સ્થિતિમાં લોકોના ઘરોમાં મિઠાઈ અને વાનગીઓ ખુબ બને છે

Pic credit - gettyimage

આ દિવસે દરેક વ્યક્તિ સાથે મળીને તહેવારની ઉજવણી કરે છે અને એકબીજાને મીઠાઈ ખવડાવે છે.

Pic credit - gettyimage

સામાન્ય લોકો માટે મીઠાઈ અને તળેલા ખોરાક વધુ ચિંતાનો વિષય નથી. પણ ડાયાબિટીસના દર્દીઓએ ખાસ કાળજી રાખવી પડે છે. ત્યારે ચાલો શું ધ્યાન રાખવું જાણી લઈએ 

Pic credit - gettyimage

ડાયાબિટીસના દર્દીઓને દિવાળીમાં ડોક્ટરની સલાહથી જ મીઠાઈ ખાવી, બને તો ગોળની મીઠાઈ ખાઈ શકે છે

Pic credit - gettyimage

ડાયાબિટીસના દર્દીઓએ થોડા-થોડા અંતરે ભોજન લેવું, દિવસમાં 5-6 મીલ લો

Pic credit - gettyimage

જો તમે ડાયાબિટીસની દવાઓ લેતા હોવ, તો તમારે તહેવાર પર એક પણ ડોઝ મીસ ન કરવો 

Pic credit - gettyimage

તળેલી અને મસાલા વાળી વસ્તુ વધારે ન ખાવી, પરંતુ ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર આહાર લો.

Pic credit - gettyimage

બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવા માટે હાઇડ્રેટેડ રહેવું ખૂબ જ જરૂરી છે. તેથી દિવસભર પાણી પીતા રહો.

Pic credit - gettyimage

તહેવારોમાં વ્યાયામ ન છોડો, શુગરને નિયંત્રણમાં રાખવા માટે શારીરિક રીતે સક્રિય રહેવું જરૂરી છે.

Pic credit - gettyimage