08 January

Photo : Instagram

યશ આજે પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યો છે

08 January

Photo : Instagram

અભિનેતા KGFથી ફેમસ થયો છે

Photo : Instagram

 વિલન હિરો કરતા વધુ ચાર્જ પણ લઈ રહ્યા છે

Photo : Instagram

મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિલન એક ફિલ્મ માટે 200 કરોડ રુપિયાનો ચાર્જ લઈ રહ્યો છે

Photo : Instagram

નિતેશ તિવારીની ફિલ્મ માટે યશને અંદાજે 200 કરોડ રૂપિયાની ફી મળશે 

Photo : Instagram

યશ 'રામાયણ'માં રાવણના રોલમાં જોવા મળી શકે છે

Photo : Instagram

ભારતીય ફિલ્મમાં સૌથી વધુ પૈસા લેનાર વિલન બની ગયો છે

Photo : Instagram

યશ કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર છે

Photo : Instagram

 જે KGFથી ફેમસ થયો છે

Photo : Instagram

 તેની ખુબ મોટી ફેન ફોલોઈંગ છે