AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચીન અને એલોન મસ્કને ટક્કર આપશે Mahindra, બનાવ્યો 16000 કરોડનો પ્લાન

Mahindra XEV 9e અને BE 6ના ટોપ મોડલ લોન્ચ સાથે મહિન્દ્રા વૈશ્વિક બજારમાં બિઝનેસનું વિસ્તરણ કરશે. કંપની પહેલાથી જ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં Mahindra XUV700નું વેચાણ કરે છે. હવે કંપની ચીનની BYD અને એલોન મસ્કની ટેસ્લા સાથે સ્પર્ધા કરવા માટે જુદા જુદા દેશોમાં બિઝનેસનું વિસ્તરણ કરશે.

ચીન અને એલોન મસ્કને ટક્કર આપશે Mahindra, બનાવ્યો 16000 કરોડનો પ્લાન
Elon Musk
| Updated on: Jan 08, 2025 | 7:09 PM
Share

ભારતની અગ્રણી SUV ઉત્પાદક મહિન્દ્રાએ તાજેતરમાં Mahindra XEV 9e અને BE 6 ના ટોપ મોડલ લોન્ચ કર્યા છે. Mahindra XEV 9eની એક્સ-શોરૂમ કિંમત રૂ. 21.90-30.50 લાખ છે અને BE 6ની એક્સ-શોરૂમ કિંમત રૂ. 18.90-26.90 લાખ છે. ભારતમાં મહિન્દ્રાની સ્થિતિ ઘણી મજબૂત છે અને હવે કંપનીની નજર વૈશ્વિક બજાર પર છે.

Mahindra XEV 9e અને BE 6ના ટોપ મોડલ લોન્ચ સાથે મહિન્દ્રા વૈશ્વિક બજારમાં બિઝનેસનું વિસ્તરણ કરશે. કંપની પહેલાથી જ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં Mahindra XUV700નું વેચાણ કરે છે. હવે કંપની ચીનની BYD અને એલોન મસ્કની ટેસ્લા સાથે સ્પર્ધા કરવા માટે જુદા જુદા દેશોમાં બિઝનેસનું વિસ્તરણ કરશે.

જો મહિન્દ્રા ઈન્ટરનેશનલ માર્કેટમાં ઈલેક્ટ્રિક કાર લાવશે તો એલોન મસ્કની ટેસ્લા અને ચીનની BYD જેવી ઈવી કંપનીઓ માટે પડકાર વધશે. મહિન્દ્રાએ EV માટે રૂ. 16,000 કરોડ ખર્ચવાનો પ્લાન પણ બનાવી લીધો છે.

મહિન્દ્રા તબક્કાવાર વિવિધ દેશોમાં તેની હાજરી વધારશે. સૌપ્રથમ કંપની આંતરરાષ્ટ્રીય બજારમાં વિતરણ ચેનલનું વિસ્તરણ કરશે. કંપનીનું ધ્યાન લાઈફસ્ટાઈલ પિકઅપ ટ્રક અને નવી કેટેગરીની ઇલેક્ટ્રિક કાર બનાવવા પર છે. આ રીતે ટેસ્લા અને BYD જેવી વૈશ્વિક સ્તરની EV કંપનીઓને સ્પર્ધાનો સામનો કરવો પડશે.

મહિન્દ્રા SUV આ દેશોમાં લોન્ચ કરવામાં આવશે

મહિન્દ્રા દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, મોરોક્કો અને ચિલી જેવા દેશોમાં પહેલેથી જ મજબૂત હાજરી ધરાવે છે. કંપનીનું ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક પણ અહીં સારું છે. મહિન્દ્રાએ કેટલાક બજારોમાં સ્કોર્પિયો પિક-અપનું વેચાણ શરૂ કર્યું છે. એજન્સી અનુસાર, કંપનીને લાગે છે કે હવે આ બજારો XUV700, Scorpio N અને XUV 3XO જેવા મોડલના લોન્ચ માટે તૈયાર છે.

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">