સુરત રેલવે સ્ટેશન ઉપર વન સ્ટેશન વન પ્રોડક્ટ દ્વારા મહિલાઓ પગ ભર બની શકે તે માટે સ્ટોલ ચાલુ કરવામાં આવ્યા છે. રેલ્વે મંત્રાલય દ્વારા વન સ્ટેશન વન પ્રોડક્ટ રાજ્યના તમામ રેલવે સ્ટેશન ઉપર છે.
સુરત રેલવે સ્ટેશન ઉપર વન સ્ટેશન વન પ્રોડક્ટ દ્વારા મહિલાઓ પગ ભર બની શકે તે માટે સ્ટોલ ચાલુ કરવામાં આવ્યા છે.
1 / 7
રેલ્વે મંત્રાલય દ્વારા વન સ્ટેશન વન પ્રોડક્ટ રાજ્યના તમામ રેલવે સ્ટેશન ઉપર છે.
2 / 7
સુરત રેલવે અને સુરત મહાનગરપાલિકા યુસીટી વિભાગ દ્વારા મહિલાઓ પગ ભર બની શકે તે માટે સ્ટોલ ચાલુ કરવામાં આવ્યા છે.
3 / 7
આ સ્ટોલમાં તેઓ મહિલાઓને લગતી તમામ વસ્તુઓ તમેજ વિવિધ વસ્તુઓ વેચાણ કરે છે. મહિનામાં ફક્ત 15 દિવસ જ આ સ્ટોલ લગાવવામાં આવે છે.
4 / 7
આ સ્ટોલ પર જ્વેલરી, કપડા,પર્સનું વેચાણ કરવામાં આવે છે અને તેની માટે 15 દિવસ માટે ફક્ત 1000 રૂપિયા ભાડું ચૂકવવામાં આવે છે.
5 / 7
દરેક મહિલાને 15 દિવસ સમય મળે છે, 24 કલાક કે 12 કલાક જેટલો સમય ચાલુ રાખવો હોય તે રાખી શકે છે.
6 / 7
સખી મંડળ 17000 મહિલાઓ દ્વારા વોકલ ફોર લોકલની પ્રોડક્ટ વેચવામાં આવે છે, જેમાં આ મહિલાઓ પોતાના હાથથી બનાવેલી પ્રોડક્ટોનું વેચાણ કરતી હોય છે. Input Credit- sanjay chandel