બેન ડકેટ લાંબા સમયથી વર્લ્ડની ગ્લેમર્સ ગર્લને કરી રહ્યો છે ડેટ, રાજકોટમાં ત્રીજી ટેસ્ટમાં ફટકારી તોફાની સદી

ઈંગ્લેન્ડનો ક્રિકેટર બેન ડકેટ સૌથી ફેવરિટ વિદેશી ક્રિકેટરોમાંથી એક છે. બેન ડકેટનો જન્મ 17 ઓક્ટોબર 1994ના રોજ નોર્થમ્પટન, ઈંગ્લેન્ડમાં થયો હતો, તેણે નાની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને ટૂંક સમયમાં જ તે પ્રખ્યાત થઈ ગયો. આજે રાજકોટમાં ત્રીજી ટેસ્ટ મેચમાં બેન ડકેટે માત્ર 88 બોલમાં સદી ફટકારી હતી.

| Updated on: Feb 16, 2024 | 7:36 PM
રાજકોટ ટેસ્ટમાં ઈંગ્લેન્ડના ઓપનર બેન ડકેટે શાનદાર પ્રદર્શન કર્યું. આ ડાબા હાથના બેટ્સમેને માત્ર 88 બોલમાં સદી ફટકારી હતી. બેન ડકેટે તેની ટેસ્ટ કારકિર્દીની ત્રીજી સદી ફટકારી હતી. બુમરાહ-અશ્વિન જેવા અનુભવી બોલરો પણ તેને રોકી શક્યા નથી.

1 / 5
બેન ડકેટે 2012 માં નોર્થમ્પટનશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ માટે ડેબ્યૂ કરીને તેની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેને 2016માં વનડે ફોર્મેટમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. તે એક અદ્ભુત વિકેટકીપર છે અને સ્ટમ્પ પાછળથી મેચ ફેરવી નાખે છે, કેટલાક શાનદાર કેચ લે છે અને કેટલાક જોરદાર સ્ટમ્પિંગ પણ કરે છે.

2 / 5
બેન ડકેટ 2018 થી બ્રિટિશ મોડલ, ઈન્ફલુઅન્સર અને ફિટનેસ ટ્રેનર પેજ ઓગબોર્નને ડેટ કરી રહ્યો છે. પેજ ઓગબોર્ન ઈંગ્લેન્ડના નોટિંગહામની છે. તે પ્રખ્યાત બ્રાન્ડ્સ સાથે કામ કરે છે અને સોશિયલ મીડિયા દ્વારા તેના જુસ્સા અને કામને દર્શાવે છે.

3 / 5
બેન ડકેટ અને પેજ ઓગબોર્ન એકબીજાના પ્રેમમાં પાગલ છે. આ કપલ ઘણીવાર તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા એકબીજા સાથે ઘણી બધી તસવીરો શેર કરે છે. તેમના ફેન્સ તેમની પ્રશંસા પણ કરે છે.

4 / 5
બેન ડકેટની સાથે સાથે પેજ ઓગબોર્ન પણ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે ઘણીવાર ગેમ્સ દરમિયાન તેના બોયફ્રેન્ડ માટે ચીયર કરતી જોવા મળે છે. ઈન્ટરનેશનલ મેચમાં પણ તે તેમના માટે ચીયર કરતી જોવા મળે છે.

5 / 5
Follow Us:
અમદાવાદમાં વધુ એક નક્લી પોલીસ ઝડપાયો, લોકો સાથે કરતો હતો છેતરપિંડી

વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ માટે 44 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી

રાજકોટ ભાજપ પ્રમુખ પદ માટે પૂર્વ મેયરો અને રૂપાણી જૂથની હોડ

કળયુગમાં સોશિયલ મીડિયાની આડ અસર !10 વર્ષના પ્રેમીપંખીડા ઘરેથી ભાગી ગયા

દ્વારકાના કુરંગા નજીક મુસાફરો ભરેલી ખાનગી બસ પલટી

આ 4 રાશિના જાતકોને નોકરીમાં લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને નોકરીમાં લાભના સંકેત
કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવના

અમરેલી લેટર કાંડમાં પાટીદાર યુવતીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન

અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી મુદ્દે રાજનીતિ ચરમસીમાએ

બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ, લાખોના દાગીનાની ચોરી

g clip-path="url(#clip0_868_265)">