Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કરોડોની કિંમતનું ઘર, સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સ કરોડો રુપિયાનો માલિક છે

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કેપ્ટન પેટ કમિન્સનો જન્મ 08 મે 1993માં ઓસ્ટ્રેલિયામાં થયો હતો. તે IPLનો 2024નો બીજા નંબરનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેની ઉંમર 30 વર્ષની છે. તેને નાની ઉંમરે બોવ મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

| Updated on: Apr 03, 2025 | 9:35 AM
કમિન્સે 2011માં 18 વર્ષની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ઈજાના કારણે તેને 2015 સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને 2017 સુધી ટેસ્ટ ક્રિકેટમાંથી બહાર રહેવું પડ્યું હતું.

1 / 7
કેપ્ટન તરીકે પેટ કમિન્સનું પ્રદર્શન ખૂબ જ સારૂં રહ્યું છે. સુકાનીપદ મળ્યા બાદ તેણે ઓસ્ટ્રેલિયાને પ્રથમ વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બનાવ્યું છે. ભારત સામે રમાયેલા વર્લ્ડ કપ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ આસાનીથી જીતવામાં સફળ રહી હતી.

2 / 7
પેટ કમિન્સના માતાનું નામ મારિયા કમિન્સ અને તેના પિતાનું નામ પિટર કમિન્સ છે. પેટ કમિન્સની માતા ઘણા સમયથી બિમાર હતી, તેણે 10 માર્ચ 2023ના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા.

3 / 7
તેનું હુલામણું નામ કમ્મો તેમજ સાઈડર છે. વર્ષ 2020માં ફેબ્રુઆરી મહિનામાં પેટ કમિન્સે તેની લાંબા સમય રહેલી ગર્લફ્રેન્ડ બેકી બોસ્ટન સાથે સગાઈ કરી હતી તેમજ આ કપલને એક પુત્ર પણ છે. કપલે 1 ઓગસ્ટ 2022ના રોજ લગ્ન કર્યા હતા. બેકી પેટ કમિન્સની પત્ની છે. તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખૂબ જ એક્ટિવ રહે છે.

4 / 7
પેટ કમિન્સે બેકી બોસ્ટન સાથે ખુશીથી લગ્ન કર્યા છે. પત્ની બેકી, જે ઈંગ્લેન્ડની છે, એક પ્રતિભાશાળી ઈન્ટિરિયર ડિઝાઈનર છે. આ પાવર કપલ એક મજબૂત બોન્ડ શેર કરે છે અને ઘણીવાર વિવિધ ઇવેન્ટ્સમાં એકસાથે જોવા મળે છે.

5 / 7
2021માં ઓસ્ટ્રેલિયન ક્રિકેટર પેટ કમિન્સ અને તેના પાર્ટનર બેકી બોસ્ટન તેમના પુત્ર બિલી કમિન્સના જન્મ સાથે માતાપિતા બન્યા. પેટ કમિન્સ સોશિયલ મીડિયા પર તેમના ચાહકો સાથે પિતા બનવાના આનંદ તેમના અંગત જીવનની વિગતો શેર કરવા માટે જાણીતા છે.

6 / 7
તેમના પુત્ર બિલીના આગમનથી ક્રિકેટના ક્ષેત્રની બહાર કમિન્સના જીવનમાં ખુશીની નવી ભાવના આવી છે. પેટને 4 ભાઈ-બહેન ટિમ કમિન્સ, લારા કમિન્સ, કારા કમિન્સ, મેટ કમિન્સ છે.

7 / 7

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">