IPO News: લગભગ 30 વર્ષ જૂની કંપનીનો આવી રહ્યો છે IPO, ટાટા સહિતની સરકારી કંપનીઓ પણ છે તેના ક્લાયન્ટ
આ એક કંપની કે જે વર્ષ 1995માં અસ્તિત્વમાં આવી હતી, આ IPOની કમાણીનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો, લોનની ચુકવણી અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે. આ IPO દ્વારા કંપની NSE ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. તે ગુરુવાર, ઓક્ટોબર 24, 2024ના રોજ બંધ થશે.
Most Read Stories