Travel tips : જો તમે દિવાળી સેલિબ્રેટ કરવા અયોધ્યા જઈ રહ્યા છો, તો આ ટિપ્સ તમારા માટે છે

અયોધ્યા ભગવાન રામની નગરીના નામથી જાણીતી છે. અહિ દેશ સહિત વિદેશમાંથી પણ પ્રવાસીઓ ફરવા માટે આવે છે. તો આજે આપણે કેટલીક ખાસ ટ્રાવેલ ટિપ્સ વિશે વાત કરીશું, જે તમારા માટે ખાસ રહેશે.

| Updated on: Oct 18, 2024 | 5:35 PM
દિવાળીના પાવન તહેવાર આવવાને માત્ર થોડા દિવસનો સમય રહ્યો છે. જો તમે પણ શાનદાર અને પવિત્ર નગરીમાં દિવાળી સેલિબ્રેટ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો, તેમજ કેટલાક લોકો અયોધ્યામાં પરિવાર કે પછી મિત્ર પાર્ટનર સાથે પ્રવાસ પર આવે છે.

1 / 6
આખા વિશ્વમાં ભગવાન રામની નગરીના નામથી પ્રસિદ્ધ અયોધ્યામાં દર વર્ષે લાખો પ્રવાસીઓ દિવાળીનો પર્વ મનાવવા પહોંચી જાય છે. જ્યારે પ્રવાસી અહિ પહોંચે છે, ત્યારે કેટલીક વાતથી પરેશાન હોય છે.

2 / 6
 તો આજે અમે તમને કેટલીક ટ્રાવેલ ટિપ્સ વિશે જણાવીશું જેનાથી તમારો પ્રવાસ આરામદાયક રહે, જેનાથી તમારો પ્રવાસ પણ યાદગાર બની રહેશે. દિવાળી ધામધુમથી સેલિબ્રેટ કરી શકશો.

3 / 6
જો તમારે દિવાળી પર અયોધ્યા જવાનું ફાઈનલ છે તો. સૌથી પહેલા ટ્રેન કે પછી ફ્લાઈટની ટિકિટ બુક જરુર કરી લેવી જોઈએ. જો તમારી ટિકિટ કન્ફોર્મ હશે તો અડધી સમસ્યા દુર થઈ જશે.

4 / 6
ટિકિટ બુક થઈ ગયા પછી જો તમારો અયોધ્યામાં રહેવાનો પ્લાન છે. તો ઓનલાઈન હોટલ બુક કરી લેવી જોઈએ. તેમજ શક્ય હોય તેટલું રામ મંદિર કે પછી રેલવે સ્ટેશનની આસપાસ હોટલ બુક કરજો.

5 / 6
દિવાળીના દિવસે તમે અયોધ્યામાં બીજે ક્યાંય જવાને બદલે સરયૂ ઘાટના કિનારે પહોંચી શકો છો. દિવાળીના દિવસે સરયૂ ઘાટના કિનારે લાઈટિંગ જોવા મળશે,

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">