Plant In Pot : ઘરે ઉગાડો ઘઉંના જવારા, અનેક રોગો સામે કરશે રક્ષણ, જુઓ તસવીરો

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં ફળ, ફૂલ, કઠોળ અને અનાજ પણ ઉગાડી શકો છો. આજે આપણે જોઈશું કે ઘરે સરળતાથી ઘઉંના જ્વારા કેવી રીતે ઉગાડી શકાય તે જાણીશું.

Disha Thakar
| Edited By: | Updated on: Oct 18, 2024 | 3:46 PM
ઘઉંના જ્વારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ઘઉંના જ્વારાનું સેવન કરવાથી પાચન સબંધિત સમસ્યામાં રાહત મળે છે. તો આજે પણ ઘરે કેવી રીતે વીટ ગ્રાસ ઉગાડી શકાય તે જાણીશું.

1 / 5
ઘરે ઘઉંના જ્વારા ઉગાડવા માટે સૌથી પહેલા ઘઉંને એક દિવસ પલાળી દો. ત્યારબાદ એક છિદ્ર વાળુ કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાવાળી માટીમાં છાણિયું ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો.

2 / 5
હવે કૂંડામાં છુટા છવાયા ઘઉં મુકી તેના પર માટી નાખી તેના પર પાણી નાખો. આ છોડના કૂંડાને સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો જેથી છોડ ઝડપથી વિકાસ થાય છે.

3 / 5
છોડને પાણી વધારે પીવડાવવાનું ટાળો. નહીંતર છોડના મૂળમાં પાણી ભરાઈ જવાથી છોડ સૂકાઈ જાય છે. તેમજ સમય સમય પર નીંદણ કરતા રહેવુ જોઈએ.

4 / 5
છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી ) ( Pic - Freepik )

5 / 5
Follow Us:
પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને HCએ વ્યક્ત કરી ચિંતા

ઈકો સેન્સિટિવ ઝોન અંગે ખેડૂતો ખોટી ભ્રમણાઓથી રહો દૂર઼- પૂર્વ DCF, ગીર

જસદણના વિરનગર ગામે ચોર વીજ ટ્રાન્સફોર્મર જ ચોરી ગયા

રાજકોટમાંથી 461 દારુની બોટલ ઝડપાઈ, પોલીસે 2 લોકોની કરી ધરપકડ

શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ

નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ

રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો

કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો

આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">