મુકેશ અંબાણીની વધી ચિંતા ! 1 કરોડ જેટલા લોકોએ છોડ્યું Jio, જાણો કારણ
રિલાયન્સ જિયોએ રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો, જેના કારણે કંપનીએ 10.9 મિલિયન યુઝર્સ ગુમાવ્યા. જો કે, તેની Jioના 5G સબ્સ્ક્રાઇબર બેઝ પર સકારાત્મક અસર પડી, જેમાં 17 મિલિયનનો વધારો થયો. કંપનીનો ચોખ્ખો નફો પણ 6,536 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.
Most Read Stories