Bigg Boss 18 માટે મસમોટો ચાર્જ લેનાર બિગ બોસના લાડલાનો આવો છે પરિવાર, એક વખત થઈ ચૂક્યા છે છૂટાછેડા

વિવિયન ડીસેનાના પહેલા લગ્ન પ્યાર કી એક કહાનીની કો-સ્ટાર વાહબિઝ દોરાબજી સાથે થયા હતા. વાહબિઝ સાથે છૂટાછેડા બાદ વિવિયન નૂરાન અલીને દિલ આપી બેઠો હતો. હાલમાં બિગ બોસ 18નાં ઘરમાં વિવિયને તેમની રસપ્રદ લવ સ્ટોરી વિશે વાત કરી હતી. તો આજે આપણે વિવિયનના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે વાત કરીશું.

| Updated on: Oct 18, 2024 | 11:41 AM
 વિવયન ડીસેનાનો જન્મ 28 જૂન 1988ના રોજ ઉજ્જૈન, મધ્ય પ્રદેશમાં થયો છે,તેમની માતા હિન્દુ છે, જ્યારે તેમના પિતા પોર્ટુગીઝ મૂળના ખ્રિસ્તી છે. એક મુલાકાતમાં તેણે જણાવ્યું કે તેની માતા એથ્લેટ અને પિતા ફૂટબોલર છે, જેના કારણે 10 વર્ષની ઉંમરથી ફૂટબોલ પ્રત્યેનો તેમનો જુસ્સો હતો. તે ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સીનો ચાહક પણ છે.

1 / 11
પ્યાર કી એક કહાની, મધુબાલા અને શક્તિ -અસિતત્વ કે અહેસાસ કી જેવી સુપરહિટ ટીવી સિરીયલમાં કામ કર્યું છે. ટીવી સિરીયલમાં પોતાનું નામ કમાય હવે વિવિયન ડીસેના સલમાન ખાનનો ચર્ચિત શો બિગ બોસ 18માં સ્પર્ધક તરીકે સામેલ થયો છે.

2 / 11
મધુબાલાનો સ્ટાર તેમજ બિગ બોસનો લાડલો વિવિયન ડીસેનાનો પરિવાર જુઓ

3 / 11
વિવિયન બિગ બોસના ઘરમાં પોતાની પત્નીને લઈ વાતો કરતા જોવા મળ્યો છે. તે પોતાની પત્નીને ખુબ પ્રેમ કરે છે. તેમની બીજી પત્ની જર્નલિસ્ટ તરીકે કામ કરે છે.

4 / 11
2022માં ડીસેનાએ ઇજિપ્તની પત્રકાર નૂરન અલી સાથે લગ્ન કર્યા. બંન્નેને એક પુત્રી છે. ડીસેનાએ 2019માં ઇસ્લામ સ્વીકાર્યો અને તે મુસ્લિમ છે.

5 / 11
વિવિયન ડીસેનાએ જણાવ્યું કે, તેનો પરિવાર બહરીનમાં રહે છે. જ્યારે તે મુંબઈમાં છે કારણ કે, તે ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, વિવયનની પત્ની નીરન અલી ઈજિપ્તની રહેવાસી છે.

6 / 11
માત્ર વિવિયન જ નહિ પરંતુ આખા પરિવારનું નૂરન સાથે સારું બોન્ડિંગ છે. તે અનેક વખત ભારત આવી ચૂકી છે. વિવિયનની બહેન પણ તેની સારી મિત્ર છે, દિકરીના જન્મ બાદ ઈન્ડિયા આવવાનું ઓછું થયું છે.

7 / 11
વિવિયન ડીસેના હિન્દી ટેલિવિઝનમાં કામ કરે છે. તેણે કસમ સે ટેલિવિઝન કરિયરની શરૂઆત કરી હતી. આઇટીએ એવોર્ડ્સ અને ગોલ્ડ એવોર્ડ્સ સહિત અનેક એવોર્ડ જીત્યા છે.

8 / 11
 તે હાલમાં કલર્સ ટીવીનો રિયાલિટી શો બિગ બોસ 18નો સ્પર્ધક છે.ડીસેનાએ ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી 7 અને ઝલક દિખલા જા 8 જેવા રિયાલિટી શોમાં પણ ભાગ લઈ ચૂક્યો છે.

9 / 11
તમને જાણીને નવાઈ લાગશે કે મેકર્સ બિગ બોસ 18 માટે વિવિયનને સૌથી વધુ ફી ચૂકવી રહ્યા છે. તે આ સિઝનનો સૌથી વધુ કમાણી કરનાર સ્પર્ધક છે.

10 / 11
અહેવાલો અનુસાર વિવયન અઠવાડિયાના 5 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. વિવિયનના ફેન ફોલોઈંગ અને પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને, સલમાન સહિતના શોના નિર્માતાઓને તેની પાસેથી અનેક આશાઓ છે.

11 / 11
Follow Us:
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ

નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ

રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો

કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો

આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી

ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide

વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video

રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત

g clip-path="url(#clip0_868_265)">