19 october 2024

માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર

Pic credit - gettyimage

આજના ફાસ્ટયુગમાં નાના બાળકોથી માંડીને મોટા તમામ લોકો માથાના દુખાવાથી પરેશાન રહે છે

Pic credit - gettyimage

માથુ દુખવાના કારણ ઘણા બધા હોઇ શકે છે પણ મોટાભાગના લોકો સહેજ માથું દુખેને ગોળી લઇને મટાડવાનો પ્રયાસ કરે છે

Pic credit - gettyimage

પરંતુ કેટલાક ઘરગથ્થુ ઉપચાર છે જેનાથી તમારે ગોળી લેવાની જરુર નહી પડે અને મિનિટોમાં જ દુખાવો ગાયબ થઇ જશે

Pic credit - gettyimage

તુલસીના પાન અને આદુને ધોઈને મિક્સરમાં પીસી લો. તેનો રસ કાઢીને કપાળ પર જ્યાં દુખાવો થતો હોય ત્યાં લગાવો.

Pic credit - gettyimage

ફુદીનાના પાનને મિક્સરમાં પીસીને તેનો રસ કાઢો અને જ્યાં દુખાવો થતો હોય ત્યાં કપાળ પર તેનો રસ લગાવો.

Pic credit - gettyimage

સફરજન લાવો અને તેને કાપીને તેના પર મીઠું છાંટીને ખાઓ. માથાનો દુખાવો દૂર કરવા માટે આ એક ઉત્તમ ઉપાય છે.

Pic credit - gettyimage

લવિંગના તેલથી તમારા કપાળની માલિશ કરવાથી થોડીવારમાં માથાનો દુખાવો દૂર થઈ જશે.

Pic credit - gettyimage

એક ગ્લાસમાં હુંફાળુ પાણી લઈને તેમાં લીંબુનો રસ પીવો. તેનાથી માથાના દુખાવામાં તરત આરામ મળે છે.

Pic credit - gettyimage

એક્યુપ્રેશર છે શ્રેષ્ઠ વિકલ્પ છે તેના માટે અંગૂઠા વડે માથાની બંને બાજુના ખાડાને દબાવો કે પછી બંને બાજુના અંગૂઠાના ટેરવા દબાવો

Pic credit - gettyimage