Miss India 2024 : મિસ ઈન્ડિયાથી લઈને મિસ વર્લ્ડ, ભારતની આ સુંદરીઓના માથા પર પહેરાવવામાં આવ્યો છે મિસ વર્લ્ડનો તાજ

નિકિતા પોરવાલને ફેમિના મિસ ઈન્ડિયા 2024નો તાજ પહેરાવવામાં આવ્યો છે. ફેમિના મિસ ઈન્ડિયા કોમ્પિટિશનમાં જે જીતનારી સ્પર્ધક મિસ વર્લ્ડ પ્રતિયોગિતામાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. અત્યારસુધી 6 સુંદરીઓએ મિસ વર્લ્ડનો ખિતાબ પોતાને નામ કર્યો છે.

| Updated on: Oct 17, 2024 | 3:23 PM
16 ઓક્ટોબરના રોજ ફેમિના મિસ ઈન્ડિયાના વિનરની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષે મધ્યપ્રદેશની નિકિતા પોરવારના માથા પર મિસ ઈન્ડિયાનો તાજ પહેરાવવામાં આવ્યો છે. હવે મિસ વર્લ્ડ પ્રતિયોગિતામાં ભારતને રિપ્રેજેન્ટ કરશે. દાદરા  નગર હવેલીની રેખા પાંડે ફર્સ્ટ રનર અપ રહી હતી તો ગુજરાતની આયુષી ઢોલકિયા સેકન્ડ રનર-અપ રહી હતી.

1 / 8
 મુળ ઉજ્જૈનની રહેવાસી નિકિતા પોરવાલ પહેલા ટીવી એન્કર હતી. મિસ વર્લ્ડની ગ્લોબલ પ્રતિયોગિતામાં હવે ભારતને નિકિતા પાસે ખુબ મોટી આશા છે.  તો ચાલો આજે તમને જણાવીશું કે, ફેમિના મિસ ઈન્ડિયા જીત્યા બાદ કઈ કઈ ભારતીય સુંદરીઓ મિસ વર્લ્ડનો ખિતાબ જીતવામાં સફળ રહી છે.

2 / 8
રીતા ફારિયા પહેલી ભારતીય હતી જે મિસ વર્લ્ડ જીતનારી પહેલી મિસ ઈન્ડિયા હતી. વર્ષ 1966માં લંડનમાં તે મિસ વર્લ્ડનો ખિતાબ જીતી હતી.

3 / 8
એશ્વર્યા રાય બચ્ચન વર્ષ 1994માં બીજી ભારતીય મહિલા હતી. જેના માથે મિસ વર્લ્ડનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. એશ્વર્યા રાય વિનર અને સુષ્મિતા સેન રનર અપ રહી હતી. સુષ્મિતા સેને મિસ યૂનિવર્સને તાજ પહેરાવ્યો હતો. (photo : Pageant Times)

4 / 8
વર્ષ 1997માં ડાયના હેડને મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. તે ત્રીજી મિસ ઈન્ડિયા હતા. જેમણે મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. ડાયના હેડન એક અભિનેત્રી, મોડલ અને ટેલિવિઝન હોસ્ટ રહી ચૂકી છે. તે ફિલ્મોમાં ફ્લોપ રહી છે.

5 / 8
ત્યારબાદ 2 વર્ષ બાદ ભારતને ચોથી મિસ વર્લ્ડ મળી. વર્ષ 1999માં યુક્તા મુખીએ મિસ વર્લ્ડનો ખિતાબ પોતાને નામ કર્યો હતો. ગ્લેમરની દુનિયામાં  તેનું કરિયર પણ કાંઈ ખાસ ચાલ્યું ન હતુ.

6 / 8
ગ્લોબલ આઈકન બની ચૂકેલી બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ વર્ષ 2000માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. બોલિવુડમાં સફળ રહ્યા બાદ તેમણે તેનું કરિયર હોલિવુડમાં પણ આગળ વધાર્યું છે.

7 / 8
  વર્ષ 2017માં ભારતની માનુષી છિલ્લરને મિસ વર્લ્ડનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. માનુષી છિલ્લર મેડિકલની વિદ્યાર્થી હતી. માનુષી બોલિવુડમાં એન્ટ્રી કરી ચૂકી છે.

8 / 8
Follow Us:
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ

અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ

પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી

AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો

AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ

AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ

Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત

નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ

રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત

g clip-path="url(#clip0_868_265)">