Money Plant Growth : મની પ્લાન્ટને પણ વિટામિન C અને E ની હોય છે જરૂર, આ રીતે ઉપયોગ કરવાથી થશે ડબલ ગ્રોથ
જેમ શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિન્સ અને મિનરલ્સની જરૂર હોય છે, તેમ વૃક્ષો અને છોડને પણ કેટલાક સપ્લિમેન્ટ્સની જરૂર હોય છે. મની પ્લાન્ટની સારી વૃદ્ધિ માટે, છોડમાં વિટામિન C અને વિટામિન E ઉમેરો.
Most Read Stories