સ્વપ્ન સંકેત : એકલતા, ન્યૂઝપેપર, અથાણું દેખાવું તે ભવિષ્યના શું સંકેતો આપે છે ?

Svapna sanket : રાત્રે સુતી વખતે સપના આવવા સ્વાભાવિક છે. દરેક સપનાને પોતાનું શુભ-અશુભ ફળ પણ છે. તો આજે તમને માહિતી આપશું કે કેવા સપનાનું ફળ કેવું મળશે. મોટી વાત તો એ છે કે સપનાની વાત કોઈને કરવી ન જોઈએ.

| Updated on: Oct 19, 2024 | 2:25 PM
આંજણ : આંખોમાં આંજણ જોવું તે નેત્રરોગ થશે અથવા ઈન્જરી થવાની સૂચના છે. આવું સપનું જોયા પછી ઓછામાં ઓછું 15 દિવસ સુધી આંખોની સાવધાની રાખવી જોઈએ.

1 / 8
અંધારુ :તમે પોતાને પોતાની જાતને અંધારામાં જુઓ છો, તો શાંતિ અને સુખ મળવાની સૂચના છે. આવવાનો ભવિષ્યનો સમય સુખદ રહેશે તેવી સૂચના છે.

2 / 8
એકલતા : સપનામાં પોતાને એકલતા અનુભવતા તેમજ એકલા ઊભા રહેવું તે અચાનક જ લાંબી યાત્રા પર જવાના સંકેતો છે.

3 / 8
ન્યૂઝ પેપર : સપનામાં ન્યૂઝ પેપર જોવું, વાંચવું ખરીદવું કે વહેંચવું તે પરિવારમાં વાદ-વિવાદ કે ગૃહ ક્લેશની સૂચના છે. પરિવારના સભ્યો સાથે વિવાદ ચરમસીમા સુધી પહોંચી શકે છે.

4 / 8
અથાણું : સપનામાં કોઈ પ્રકારના અથાણા ખાવા કે બનાવવા તે માથાનો દુખાવો કે પેટના રોગો થવાના સંકેતો આપે છે.

5 / 8
ક્યાંક અટવાવું  : કોઈ વસ્તુ, સ્થાન, વૃક્ષ કે ઝાડીમાં ખુદને અટવાતા જોવું તે વાદ-વિવાદ, ઈન્ટરવ્યૂ, સ્પર્ધા ની સફળતા તેમજ કોઈ સંકટથી છુટકારો થવાના લક્ષણો છે.

6 / 8
અટ્ટહાસ્ય : સપનામાં જોર-જોરથી હસવું તે કોઈ દુખદ સમાચાર મળવાના સંકેતો છે. કોઈ પરિવારના સભ્ય ગંભીરરુપથી દુર્ઘટના ગ્રસ્ત થવાની સંભાવના છે.

7 / 8
અધ્યક્ષ : પોતાને કોઈ સંસ્થા, સમારોહમાં અધ્યક્ષ બનવાના સપનામાં જોવું તે માનહાનિ કે કલંક લાગવાના સંકેતો છે.

8 / 8
Follow Us:
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ

બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video

રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા

ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો

આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ

ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી

સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ

સુરતઃ હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડનો પાર પહોંચ્યો- Video

જામનગરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા, રોગચાળાએ મુકી માઝા- Video

સુરતમાં મેટ્રોની કામગીરીથી ત્રસ્ત વેપારીઓએ કલેક્ટર સમક્ષ માંડ્યો મોરચો

g clip-path="url(#clip0_868_265)">