Easy stains Remove Tips : કપડાં પર પરફ્યુમના ડાઘ જવાનું નામ નથી લેતા ? અપનાવો આ સરળ ટીપ્સ, જુઓ તસવીરો

મોટાભાગના પરફ્યુમ બનાવતી વખતે વિવિધ પ્રકારના જરૂરિયાત તેલ, ફૂલો અને કૃત્રિમ રંગો વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે તમે આવા પરફ્યુમ લગાવો છો, ત્યારે તે કપડાં પર ડાઘ પડી જાય છે. તો તે કેવી રીતે દૂર કરી શકાય તે આજે જોઈશું.

| Updated on: Oct 19, 2024 | 9:45 AM
કેટલીક વાર પરફ્યુમના ડાઘા મેળવવા માટે અનેક પ્રયાસો કરતા હોવા છતા પણ ડાઘા જતા નથી. જો કે આવી સ્થિતિમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે કેટલીક સરળ રીતો અપનાવીને તમે કપડાં પરથી પરફ્યુમના ડાઘ દૂર કરી શકો છો.

1 / 7
કપડાંમાંથી પરફ્યુમના ડાઘ દૂર કરવા માટે લિક્વિડ ડીશવોશ સાબુ અને બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકાય છે.

2 / 7
આ માટે સૌપ્રથમ કપડા પર જે જગ્યાએ ડાઘા પડ્યા છે ત્યાં બેકિંગ સોડા છાંટો, પછી તેના પર લીંબુનો રસ અથવા સફેદ વિનેગર નાખીને 20 મિનિટ માટે રહેવા દો.

3 / 7
20 મીનીટ પછી કપડા પર લિક્વિડ ડીશ સોપ રેડો અને ડાઘને બ્રશથી સ્ક્રબ કરો અને કપડાને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

4 / 7
જ્યારે તમારા કોઈપણ કપડા પર પરફ્યુમથી ડાઘ લાગે છે. ત્યારે તમે તેને સાફ કરવા માટે રબિંગ આલ્કોહોલનો ઉપયોગ કરી શકો છો. કપડાના ડાઘવાળી જગ્યા પર રબિંગ આલ્કોહોલના ત્રણ-ચાર ટીપાં નાખો અને થોડી વાર રહેવા દો.ત્યાર બાદ પછી કપડાને હાથ વડે ઘસો અને હૂંફાળા પાણીથી ધોઈ લો.આવું બે-ત્રણ વાર કરવાથી કપડા પરના ડાઘ સાફ થઈ જશે.

5 / 7
તમારા કોઈપણ કપડામાંથી પરફ્યુમના ડાઘ સાફ કરવા માગો છો. સૌ પ્રથમ એક બાઉલમાં એક ચમચી બેકિંગ સોડા સાથે એક ચમચી વિનેગર મિક્સ કરો, પછી આ મિશ્રણને ડાઘ અસરગ્રસ્ત કપડા પર રેડો અને તેને ઘસો. આ પછી કપડાંને સામાન્ય રીતે ધોઈ લો. આવું બે-ત્રણ વાર કરવાથી ડાઘ ગાયબ થઈ જશે.

6 / 7
હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ કરીને તમે કપડાં પરના પરફ્યુમના ડાઘને સરળતાથી સાફ કરી શકો છો. આ માટે સૌથી પહેલા એક બાઉલમાં એક ચમચી લીંબુના રસમાં એકથી બે ચમચી હાઇડ્રોજન પેરોક્સાઇડ મિક્સ કરો. હવે આ મિશ્રણને કપડાંના ડાઘ-અસરગ્રસ્ત જગ્યા પર લગાવો અને પાંચથી સાત મિનિટ માટે છોડી દો. ત્યારબાદ પાણીથી ધોઈ લો. (All Pic - Freepik )

7 / 7
Follow Us:
ગુજરાતમાં કડકડતી ઠંડીના કહેર વચ્ચે કમોસમી વરસાદની આગાહી

ઝઘડિયામાં પાશવી દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીએ 8 દિવસને અંતે તોડ્યો દમ

રાજકોટમાં અશાંતધારાના અમલ અંગે તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ

ભાવગરમાં બેફામ ડમ્પરની ટક્કરે 10 દિવસમાં 11 લોકોના મોત

"ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા બનાવી PMJAY ની નવી SOP? "
ગુજરાત આરોગ્ય વિભાગે કરી 'સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ'ની રચના

Surat : વેસુમાં બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમની ધરપકડ

વ્યાજખોરે બાળકીને વેચી હોવાની ઘટનામાં ખુલાસો, પિતાએ કર્યો હતો સોદો

Bhavnagar : ઘોઘાના લાખણકા રોડ ઉપર ડમ્પરની અડફેટે 2 ના મોત

દાહોદના સરહદ ધરાવતા વિસ્તારોમાં પોલીસે હાથ ધરાયું ચેકિંગ

g clip-path="url(#clip0_868_265)">