શું આ અભિનેત્રીના કારણે ઐશ્વર્યા રાય-અભિષેક બચ્ચનના સંબંધોમાં આવી તિરાડ ? Video પરથી મળ્યો સંકેત
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચેના સંબંધો ઘણીવાર ચર્ચામાં રહે છે. તેમના છૂટાછેડાની અફવાઓ લાંબા સમયથી ઉડી રહી છે. જો કે, કપલ દ્વારા ક્યારેય કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આ સંબંધમાં તિરાડનું કારણ હવે અભિષેક બચ્ચનના કો-સ્ટારને જણાવવામાં આવ્યું છે.
Most Read Stories