3 બાળકોના પિતા છે જસ્ટિન ટ્રુડો, કેનેડાના વડાપ્રધાન બનનાર પિતા-પુત્રીની પહેલી જોડી

જસ્ટિન પિયર જેમ્સ ટ્રુડો કેનેડાના વડાપ્રધાન છે જે 2015 થી કેનેડાના 23મા વડા પ્રધાન અને 2013 થી લિબરલ પાર્ટીના નેતા તરીકે સેવા આપી રહ્યા છે.તો આજે આપણે જસ્ટિન ટ્રુડોના પરિવાર વિશે વાત કરીએ.

| Updated on: Oct 19, 2024 | 7:35 AM
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અવારનવાર ભારત વિરોધી નિવેદનો આપે છે. ગયા વર્ષે ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ, જસ્ટિન  ટ્રુડોએ ભારતની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા હતા. ત્યારથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે.

1 / 13
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો કાચિંડાની જેમ રંગ બદલી રહ્યા છે. પહેલા તેણે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું અને હવે ભારતના આકરા સ્ટેન્ડ પછી તેણે વન ઈન્ડિયા પોલિસીની વાત કરી. ટ્રુડોએ કહ્યું કે કેનેડા ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને સંપૂર્ણપણે સ્વીકારે છે અને તેનું સન્માન કરે છે.

2 / 13
જસ્ટિન ટ્રુડો કેનેડાના 23મા વડાપ્રધાન છે. જસ્ટિન પિયર જેમ્સ ટ્રુડોનો જન્મ 25 ડિસેમ્બર, 1971ના રોજ ઓટાવામાં માર્ગારેટ સિંકલેર અને પિયર ઇલિયટ ટ્રુડોને ત્યાં થયો હતો.

3 / 13
પિયર તે સમયે કેનેડાના 15મા વડાપ્રધાન હતા. જ્યારે જસ્ટિનનો જન્મ થયો ત્યારે એવી ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે તે પણ એક દિવસ તેના પિતાના પગલે ચાલશે. જસ્ટિન ફ્રેન્ચ કેનેડિયન અને સ્કોટિશ વંશનો છે અને પશ્ચિમ અને પૂર્વીય કેનેડા બંનેમાં તેના પારિવારિક મૂળ છે.

4 / 13
જ્યારે ટ્રુડો છ વર્ષનો હતો, ત્યારે તેના માતાપિતાએ છૂટાછેડા લીધા હતા. જસ્ટિન ટ્રુડોએ સોફી ગ્રેગોઇર સાથે લગ્ન કર્યા છે અને તેમને ત્રણ બાળકો છે.

5 / 13
જસ્ટિન ટ્રુડોને ત્રણ બાળકો છે, એક છોકરો, ઝેવિયર જેનો જન્મ 2007માં થયો હતો, એક છોકરી, એલા-ગ્રેસનો જન્મ 2009માં થયો હતો અને નાના દિકરો હેડ્રિયન, જેનો જન્મ 2014માં થયો છે.

6 / 13
 ટ્રુડોએ 1994માં મેકગિલ યુનિવર્સિટીમાં સાહિત્યમાં બેચલર ઓફ આર્ટસ અને પછી 1998માં યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયામાંથી બેચલર ઑફ એજ્યુકેશનની ડિગ્રી મેળવી. 2002 અને 2005ની વચ્ચે, તેમણે કેનેડિયનો માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સેવા કાર્યક્રમ, કેટીમાવિકના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.

7 / 13
 ટ્રુડો 2008માં સંસદના સભ્ય બન્યા હતા. અગાઉ 2002 અને 2005 ની વચ્ચે, તેમણે કેનેડિયનો માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સેવા કાર્યક્રમ પ્રમુખ તરીકે સેવા આપી હતી.

8 / 13
2 ઓગસ્ટ 2023ના રોજ, ટ્રુડોએ જાહેરાત કરી કે તેઓ અને ગ્રેગોઇરે અલગ થઈ ગયા છે. 21 ઓગસ્ટના રોજ,  ટ્રુડોએ કહ્યું કે તેઓ તેમના બાળકો અને ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

9 / 13
 ટ્રુડો બીજા વડાપ્રધાન છે જેમણે પદ પર રહીને અલગ થવાની જાહેરાત કરી છે. તેમના પિતા પિય ટ્રુડો 1979માં તેમની પત્ની માર્ગારેટથી અલગ થઈ ગયા હતા અને 1984માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

10 / 13
જસ્ટિન ટ્રુડો પૂર્વ શિક્ષક પણ રહી ચૂક્યા છે. જસ્ટિન  ટ્રુડોના પિતા પિયર ટ્રુડોપણ કેનેડાના વડાપ્રધાન હતા. પિયર અને જસ્ટિન કેનેડાના વડાપ્રધાન બનનાર પિતા-પુત્રની પહેલી જોડી છે.

11 / 13
ભારત અને કેનેડા વચ્ચે રાજકીય સંબંધો વધુ બગડ્યા છે. જેની અસર વિઝા સેવાઓ પર પડી શકે છે આની સીધી અસર ભારતીયોને થશે.

12 / 13
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગત્ત વર્ષે ભારત પર ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ થવાનો આરોપ લગાવ્યો હતો.  ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો કે, નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજેન્ટ સામેલ હતા.

13 / 13
Follow Us:
સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ

સુરતઃ હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડનો પાર પહોંચ્યો- Video

જામનગરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા, રોગચાળાએ મુકી માઝા- Video

સુરતમાં મેટ્રોની કામગીરીથી ત્રસ્ત વેપારીઓએ કલેક્ટર સમક્ષ માંડ્યો મોરચો

PM મોદી અને સ્પેનના PM ના આગમનને લઈને વડોદરા સજ્જ, શહેરનો થયો કાયાકલ્પ

આસારામને જોધપુર જેલમાં 4 કલાક મળવા, નારાયણ સાંઈને હાઈકોર્ટના જામીન

અંબાલાલની આગાહી, હવે ગુજરાતના આ જિલ્લાઓને ઘમરોળશે વાવાઝોડુ- Video

પોરબંદર પોલીસે કુખ્યાત ગેંગલીડર ભીમા દુલાની કરી અટકાયત

પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને HCએ વ્યક્ત કરી ચિંતા

ઈકો સેન્સિટિવ ઝોન અંગે ખેડૂતો ખોટી ભ્રમણાઓથી રહો દૂર઼- પૂર્વ DCF, ગીર

g clip-path="url(#clip0_868_265)">