Amla Benefits : ગુણોનો ભંડાર છે આ નાનકડું ફળ, દરરોજ ખાશો તો મળશે ઢગલા બંધ ફાયદા

આંબળા પોતાના ઔષધીય ગુણો માટે જાણીતું છે. વિટામિન સી અને જરુરી પોષક તત્વોથી ભરપુર હોવાની સાથે આંબળા સ્વાસ્થ માટે પણ ફાયદાકારક છે. તો આજે આપણે આંબળાના ખાવાના ફાયદા વિશે વાત કરીશું.

| Updated on: Oct 18, 2024 | 4:20 PM
ઋતુ બદલતાની સાથે શરીરમાં પણ અનેક ફેરફાર થવા લાગે છે. આપણી ઈમ્યુનિટી સિસ્ટમ પણ નબળી પડી જાય છે. તો આ દરમિયાન આપણા સ્વાસ્થનું ધ્યાન રાખવું ખુબ જરુરી છે. આંબળા હેલ્થ માટે ખુબ ફાયદાકારક છે.

1 / 5
વિટામિન સી , એન્ટીઓક્સિડેન્ટ અને જરુરી પોષક તત્વોથી ભરપુર આંબળા માત્ર ઈમ્યુનિટી વધારતું નથી પરંતુ પાચનને પણ સારું બનાવે છે. આંબળા કોલેસ્ટ્રોલ લેવલને પણ ઓછું કરે છે. હાર્ટ માટે પણ ખુબ સારા છે આંબળા

2 / 5
આંબળા પાચનતંત્રમાં મદદ કરે છે. એક નાનકડું આંબળું આપણા પાચન તંત્રને પણ સ્વસ્થ રાખે છે. આંબળામાં વિટામિન અને મિનરલ હોય છે તે વાળને મજબુત બનાવવાની સાથે ખરતા પણ અટકાવે છે.

3 / 5
સ્વાસ્થની સાથે સાથે આંબળા સ્કિન માટે પણ ખુબ ફાયદાકારક છે. આંબળા વિટામિન સીથી ભરપુર હોય છે. તે ત્વચા માટે ખુબ ઉપયોગી માનવામાં આવે છે.

4 / 5
આંબળા શરીરની અનેક બિમારીઓને દુર કરવામાં મદદ કરે છે.આંબળાને સુપરફુડ કહેવામાં આવે છે. હેલ્થની સાથે સાથે સ્કિન અને ત્વચા માટે પણ ફાયદાકારક છે. એવું કહેવામાં આવે છે કે, લીબું પાણીથી પણ અનેક ગણું ફાયદાકારક છે આંબળાનું જ્યુસ

5 / 5
Follow Us:
પોરબંદર પોલીસે કુખ્યાત ગેંગલીડર ભીમા દુલાની કરી અટકાયત

પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને HCએ વ્યક્ત કરી ચિંતા

ઈકો સેન્સિટિવ ઝોન અંગે ખેડૂતો ખોટી ભ્રમણાઓથી રહો દૂર઼- પૂર્વ DCF, ગીર

જસદણના વિરનગર ગામે ચોર વીજ ટ્રાન્સફોર્મર જ ચોરી ગયા

રાજકોટમાંથી 461 દારુની બોટલ ઝડપાઈ, પોલીસે 2 લોકોની કરી ધરપકડ

શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ

નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ

રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો

કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો

આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
g clip-path="url(#clip0_868_265)">