80 રૂપિયાની નીચે આવ્યો અદાણીનો આ શેર, 52 સપ્તાહના તળિયે પહોંચ્યા ભાવ
અદાણી ગ્રુપના આ શેર વિશે વાત કરીએ તો, તે અગાઉના 81.43 રૂપિયાના બંધની તુલનામાં 0.64% વધીને 81.95 રૂપિયા પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન શેરનો ભાવ 82.30 રૂપિયા પર પહોંચ્યો હતો. જૂન ક્વાર્ટરની સરખામણીમાં સપ્ટેમ્બર ક્વાર્ટરમાં શેરમાં કોઈ ફેરફાર થયો નથી.
Most Read Stories