Surendranagar : પાટડીમાં રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા, જુઓ Video

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગરના પાટડીમાં આગની ઘટનામાં 9 દાઝ્યા છે. રસોઈ બનાવતી વખતે આગ લાગવાની ઘટના બની હતી. રાંધણ ગેસની પાઈપ નીકળી જતા આગ લાગી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2024 | 9:49 AM

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગરના પાટડીમાં આગની ઘટનામાં 9 દાઝ્યા છે. રસોઈ બનાવતી વખતે આગ લાગવાની ઘટના બની હતી. રાંધણ ગેસની પાઈપ નીકળી જતા આગ લાગી હતી. જેમાં મહિલા, બાળકો સહિત 9 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા.

ઘરની અંદર આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે જ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ગાડીઓ સ્થળ પર દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. દાઝી ગયેલા લોકોને તાત્કાલિક સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડાયા છે.

ડિઝલ ભરેલા ટેન્કરમાં લાગી ભીષણ આગ

બીજી તરફ ભરૂચમાં દહેજ બાયપાસ રોડ પર ટેન્કરમાં ભીષણ આગની ઘટના બની હતી. ટેન્કરમાં ડિઝલ ભરેલું હોવાથી આગ વિકરાળ બની હતી. રોડ વચ્ચે ટેન્કર ભડભડ સળગી ઉઠતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. જેના કારણે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટેન્કર પર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી.

Follow Us:
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
સુરતઃ હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડનો પાર પહોંચ્યો- Video
સુરતઃ હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડનો પાર પહોંચ્યો- Video
જામનગરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા, રોગચાળાએ મુકી માઝા- Video
જામનગરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા, રોગચાળાએ મુકી માઝા- Video
સુરતમાં મેટ્રોની કામગીરીથી ત્રસ્ત વેપારીઓએ કલેક્ટર સમક્ષ માંડ્યો મોરચો
સુરતમાં મેટ્રોની કામગીરીથી ત્રસ્ત વેપારીઓએ કલેક્ટર સમક્ષ માંડ્યો મોરચો
PM મોદી અને સ્પેનના PM ના આગમનને લઈને વડોદરા સજ્જ, શહેરનો થયો કાયાકલ્પ
PM મોદી અને સ્પેનના PM ના આગમનને લઈને વડોદરા સજ્જ, શહેરનો થયો કાયાકલ્પ
આસારામને જોધપુર જેલમાં 4 કલાક મળવા, નારાયણ સાંઈને હાઈકોર્ટના જામીન
આસારામને જોધપુર જેલમાં 4 કલાક મળવા, નારાયણ સાંઈને હાઈકોર્ટના જામીન
g clip-path="url(#clip0_868_265)">