હોકી: ઈન્ડિયન ઓઈલ- રેલ્વે સિનિયર વિમેન્સ ચેમ્પિયનશિપમાં શાનદાર જીત સાથે સેમિફાઈનલમાં પહોંચી

ચોથી હોકી ઈન્ડિયા સિનિયર વુમન ઈન્ટર-ડિપાર્ટમેન્ટલ નેશનલ ચેમ્પિયનશિપ 2024ની સેમિફાઈનલ મેચોની લાઈન-અપ નક્કી થઈ ગઈ છે. રેલવેની ટીમે શાનદાર ક્વાર્ટર ફાઈનલ મેચમાં 11-0ના વિશાળ માર્જિનથી જીત મેળવી હતી. જ્યારે ગયા વર્ષની ચેમ્પિયન ઈન્ડિયન ઓઈલે શાનદાર રમત બતાવી અને છેલ્લી ક્વાર્ટર ફાઈનલમાં તમિલનાડુ પોલીસને હરાવી સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે.

| Updated on: Oct 18, 2024 | 9:59 PM
ચોથી હોકી ઈન્ડિયા સિનિયર વુમન ઈન્ટર-ડિપાર્ટમેન્ટલ નેશનલ ચેમ્પિયનશિપ 2024ની સેમિફાઈનલ મેચોની લાઈન-અપ નક્કી થઈ ગઈ છે. ઉત્તેજના અને રોમાંચથી ભરેલી ક્વાર્ટર ફાઈનલ મેચો પછી, ઈન્ડિયન ઓઈલ, રેલ્વે (RSPB), CBDT અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) એ સેમિફાઈનલમાં જગ્યા બનાવી.

1 / 5
પ્રથમ ક્વાર્ટર ફાઈનલમાં, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) એ સશાસ્ત્ર સીમા બલ (SSB) સામે 8-0 થી શાનદાર જીત હાંસલ કરી. બીજા ક્વાર્ટર ફાઈનલમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાને 4-2 થી હરાવ્યું. જસપ્રીત કૌરે સીબીડીટીની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને બે ગોલ ફટકારીને પોતાની ટીમને સેમીફાઈનલમાં લઈ ગઈ હતી.

2 / 5
અન્ય એકતરફી મેચમાં રેલ્વે સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડ (RSPB) એ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ને 11-0 થી હરાવ્યું. ગયા વર્ષની રનર-અપ રેલ્વે ટીમ નિહા, સંગીતા કુમારી અને વંદના કટારિયાના 2-2 ગોલના આધારે જીતી હતી. આ રીતે રેલવેએ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 36 ગોલ કર્યા છે.

3 / 5
ગયા વર્ષની ચેમ્પિયન ઈન્ડિયન ઓઈલે શાનદાર રમત બતાવી અને છેલ્લી ક્વાર્ટર ફાઈનલમાં તમિલનાડુ પોલીસને હરાવી. ઈન્ડિયન ઓઈલના સ્ટાર ખેલાડીઓએ દરેક વિભાગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને આરામથી પોતાની ટીમને સેમીફાઈનલમાં લઈ ગઈ. હવે રવિવારે યોજાનારી સેમીફાઈનલ મેચોમાં SAIનો મુકાબલો રેલવે અને ઈન્ડિયન ઓઈલનો મુકાબલો CBDT સાથે થશે.

4 / 5
ભારતીય મહિલા હોકી ટીમના નવા મુખ્ય કોચ હરેન્દ્ર સિંહ અને મુખ્ય પસંદગીકાર એમ. સોમૈયાએ તમામ ક્વાર્ટર ફાઈનલ મેચોનું નજીકથી નિરીક્ષણ કર્યું હતું. બંને ખેલાડીઓના પ્રદર્શનની નોંધ લેતા જોવા મળ્યા હતા, જે સ્પષ્ટ કરે છે કે ટૂર્નામેન્ટ ભવિષ્યના રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓને શોધવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની રહી છે. (All Phot Credit : Hockey India)

5 / 5
Follow Us:
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન

PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ

News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?

શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો

મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">