AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ice Show : શનિ રવિમાં ફિલ્મ નહિ પરંતુ પત્નીને લઈ જાવ આઈસ શો જોવા, જાણો ક્યાંથી ટિકિટ મળશે

ફિલ્મ તો બહુ જોઈ હવે અમદાવાદમાં ચાલી રહેલા આઈ શો જોવાની તક ઝડપી લો, અમદાવાદ શહેરમાં આંતરરાષ્ટ્રીય સ્ટાર દ્વારા એક શાનદાર આઈસ સ્કેટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. તો ચાલો જાણી લઈ તમે આ શો ક્યારે અને ટિકિટ ક્યાંથી બુક કરી શકશો.

| Updated on: Oct 18, 2024 | 12:29 PM
Share
જો તમને ક્રિકેટની રમત કે અન્ય રમત સિવાય  આઈસ સ્કેટિંગના ચાહકો છે, તો તમારા માટે એક સારા સમાચાર આવ્યા છે. તમે અમદાવાદમાં આઈસ સ્કેટિંગ પ્રદર્શનનો લાભ લઈ શકશો. તો જાણો સમગ્ર વિગત

1 / 5
અમદાવાદ શહેરના એકા એરાના ખાતે 18 ઓકટોબરથી 20 ઓક્ટોબર દરમિયાન તમે ઓલિમ્પિક વિજેતાને આઈસ સ્કેટિંગ કરતા જોઈ શકશો. તેમજ તમને અહિ એક લવ સ્ટોરી પણ જોવા મળશે. ચાહકોને મંત્રમુગ્ધ કરી દેનાર આઈસ શો શેહેરાઝાદે આજથી શરુ થશે.

2 / 5
આ આઈસ શોના શેરાઝાદેનું દિગદર્શન ફેમસ રશિયન ફિગર સ્કેટર અને ઓલિમ્પિક ચેમ્પિયન,તાતયાના નાવક દ્વારા કરવામાં આવી રહ્યું છે. ટુંકમાં આ શોમાં તમને આંતરરાષ્ટ્રીય સ્ટાર કાસ્ટ જોવા મળશે. જો તમે પણ આ શોનો લાભ લેવા માંગો છો. તો લઈ શકો છો.

3 / 5
તમને જણાવી દઈએ કે, એકાના એરેના અમદાવાદમાં આ શો જોવા મળશે. તમે 18 થી 20 ઓક્ટોબરસુધી આ શો જોઈ શકશો. જેના માટે તમારે બુક માય શો પરથી ટિકિટ બુક કરવાની રહેશે. આપણે આ શોની ટિકિટની વાત કરીએ તો 1,199 રુપિયા છે.

4 / 5
આઈસ શો શેહેરાઝાદે માટે એક કુલ 5 શો છે. જોમાં 18 ઓક્ટોબરના 7 કલાકે શો જોવા મળશે. 19 ઓક્ટોબરના રોજ 2 શો જોવા મળશે. જેમાંપહેલો શો બપોરના 2 કલાકે અને સાંજે 7 કલાકે રહેશે. 20 ઓક્ટોબરના રોજ પણ 2 શો રાખવામાં આવ્યા છે. જેમાં પહેલો બપોરના 12 કલાકે અને બીજો 4 કલાકે છે.( photo : laqshya eventcapital)

5 / 5
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ

"આપણુ વર્ચસ્વ બતાવવા માટે આપણી એક્તા હોવા જરૂરી છે" - નીતિન પટેલ
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર

રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર

રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ

માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં

ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video

પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા

રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત

દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં

g clip-path="url(#clip0_868_265)">