Ferrari એ લોન્ચ કરી સૌથી પાવરફુલ કાર, 32 કરોડ રૂપિયાથી પણ વધુ છે કિંમત

Ferrari F80 કંપનીના F40 વાહનનું અપડેટેડ વર્ઝન હોવાનું કહેવાય છે. F80 એ અત્યાર સુધીની સૌથી ઝડપી કાર છે. આ વાહનમાં 1184bhp પાવર સાથે 3.0 લિટર V6 હાઇબ્રિડ એન્જિન છે, જે તેને આંખના પલકારામાં તોફાની ગતિ આપે છે.

Ferrari એ લોન્ચ કરી સૌથી પાવરફુલ કાર, 32 કરોડ રૂપિયાથી પણ વધુ છે કિંમત
Ferrari F80 Image Credit source: Ferrari
Follow Us:
| Updated on: Oct 19, 2024 | 7:33 PM

ઈટાલિયન લક્ઝરી કાર ઉત્પાદક Ferrariએ તેની સૌથી પાવરફુલ કાર લોન્ચ કરી છે. Ferrariની આ કારને F80 નામથી લોન્ચ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ Ferrari કાર 32 કરોડ રૂપિયા કરતા પણ મોંઘી છે. આ સિવાય Ferrari F80 કાર માત્ર 2.15 સેકન્ડમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.

Ferrari F80 એ અત્યાર સુધીની સૌથી ઝડપી કાર છે

Ferrari F80 કંપનીના F40 વાહનનું અપડેટેડ વર્ઝન હોવાનું કહેવાય છે. F80 એ અત્યાર સુધીની સૌથી ઝડપી કાર છે. આ વાહનમાં 1184bhp પાવર સાથે 3.0 લિટર V6 હાઇબ્રિડ એન્જિન છે, જે તેને આંખના પલકારામાં તોફાની ગતિ આપે છે.

Ferrari F80 કાર 2.15 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે અને તે 5.75 સેકન્ડમાં 0 થી 200 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. Ferrari F80ની ટોપ સ્પીડ 350 કિમી પ્રતિ કલાક છે.

માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર
ભારતીય રેલ્વે મહિલાઓને આપે છે 10 વિશેષ સુવિધાઓ
કારતક મહિનામાં તુલસીની પૂજા કરતી વખતે શું બોલવું જોઈએ? જાણી લો
ગુજરાતના આ ગામમાં થાય છે સૌથી પહેલા સૂર્યાસ્ત
Karwa chauth માટે ક્યો કરવો વધારે શુભ માનવામાં આવે છે ?
Karwa Chauth 2024 : કરવા ચોથની થાળીને આ રીતે સજાવો, તમને મળશે અખંડ સૌભાગ્યના આશીર્વાદ !

ફેરારી F80 ની કિંમત

Ferrari F80ને 3.6 મિલિયન યુરોની કિંમતે લોન્ચ કરવામાં આવી છે. જેની ભારતીય રૂપિયામાં કિંમત 32 કરોડ 80 લાખ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે હાલમાં આ કાર ભારતમાં રજૂ કરવામાં આવી નથી.

Ferrari F80 સ્પોર્ટ્સ કાર ખાસ કરીને રેસ માટે બનાવવામાં આવી છે, એટલે કે ટ્રેક પર ચલાવવા માટે તેની કેબિનમાં તમને અન્ય કારમાં જોવા મળતા ફેન્સી ફીચર્સ કરતાં બેઝિક અને ટ્રેક-વિશિષ્ટ ફીચર્સ આપવામાં આવ્યા છે. જોકે, F80ની કેબિન અન્ય કારની સરખામણીમાં દેખાવમાં ખૂબ જ આકર્ષક છે.

વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ
વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ
અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
g clip-path="url(#clip0_868_265)">