Loksabha Election 2024 : લોકશાહીના મહાપર્વે જુદી – જુદી બેઠકના ઉમેદવારે કર્યુ મતદાન, જુઓ ફોટા

આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યુ છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે મતદાન શરૂ થયું છે.ત્યારે અલગ - અલગ લોકસભા બેઠક પરના ઉમેદવારોએ મતદાન કર્યુ છે. બીજી તરફ અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યો છે.

| Updated on: May 07, 2024 | 4:41 PM
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદના નારણપુરામાં પરિવાર સાથે  મતદાન કર્યુ. મતદાન કર્યા પછી તેમણે કામેશ્વર મંદિરમાં આરતી કરી હતી.

1 / 7
ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મતદાન કર્યુ.જેઓ નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર છે.

2 / 7
કેન્દ્રીય પ્રધાન પરશોત્તમ રૂપાલાએ અમરેલીમાં ઇશ્વરિયાની પ્રાથમિક શાળામાં  મતદાન કર્યુ છે. રૂપાલા પરિવારજનો અને સમર્થકો સાથે વાજતે ગાજતે બૂથ પર પહોંચ્યા હતા. મતદાન પહેલા રૂપાલાએ મંદિરમાં દર્શન કર્યા હતા.

3 / 7
બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર ડૉક્ટર રેખા ચૌધરીએ  મતદાન કર્યુ છે. પાલનપુર આદર્શ હાઇસ્કુલમાં તેમણે મતદાન કર્યુ છે. સાથે ધારાસભ્ય અનિકેતન ઠાકરે પણ  મતદાન કર્યુ. રેખાબેન ચૌધરીએ રાષ્ટ્રહિત માટે મત આપવા અપીલ કરી.

4 / 7
સુરેન્દ્રનગર લોકસભાના ભાજપના ઉમેદવારે મતદાન કર્યુ છે. હળવદ તાલુકાના કેદારીયા ગામેથી તેમણે મતદાન કર્યુ છે. ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરાએ કર્યું મતદાન કેદારીયા પ્રાથમિક શાળામાથી  મતદાન કર્યુ.

5 / 7
પંચમહાલમાં ભાજપ ઉમેદવાર રાજપાલસિંહ જાદવે મતદાન કર્યુ. પરિવાર સાથે કરોલી પ્રાથમિક શાળામાં મતદાન કર્યુ. મતદાન કરી જીતની આશા વ્યક્ત કરી.

6 / 7
કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુંમરે કુળદેવીના દર્શન કરી મતદાન કર્યું હતુ. રોડવાવડી ગામે પ્રાથમિક શાળાએ પહોંચી તેમણે મતદાન કર્યુ. પિતા વિરજી ઠુમર અને પુત્રી જેની ઠુમર સાથે મતદાન કર્યુ. જેની ઠુમમરે જીતનો કર્યો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

7 / 7

Latest News Updates

Follow Us:
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો

મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર

બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ

બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ

તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર

માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા

ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !

મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો

સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ

g clip-path="url(#clip0_868_265)">