Stock Price Prediction :આ શેરમાં રોકાણકારો કરી રહ્યા છે વેચવાલી, સ્ટોક પ્રાઇઝ થઇ શકે છે ડાઉન, જાણો શું કહે છે ઇન્ડિકેટર
શેરબજારમાં કોઈપણ શેરમાં નાણાનું રોકાણ કરીને કમાવવું સરળ નથી, પરંતુ અમે તમને કેટલાક ઇન્ડિકેટર દ્વારા બજારનું પ્રિડિક્શ આપી રહ્યા છીએ જેના દ્વારા તમે તમારા ઇન્વેસ્ટમેન્ટને મેનેજ કરી શકો છો. આજે અમે આવી જ 4 કંપનીઓ વિશે માહિતી આપીશું જેમાં ટુંક સમયમાં થઇ શકે છે પ્રોફિટ બુકિંગ.

રોકાણકારોએ સંવર્ધન મધરસનના શેરમાં વેચવાલી શરૂ કરી દિધી છે, ઇન્ડિકેટર પર નજર કરીએ તો ટ્રાય એન્ગલ રેડ સિગ્નલ સેલનું ઇન્ડેકેશન આપી રહ્યું છે. જ્યારે ટ્રાય એંગલ ગ્રીન હોય ત્યારે બાયનો સંકેત મળે છે. આવી સ્થિતીમાં શેર હજુ નીચે જાય તેવી શક્યાતા દેખાઇ રહી છે.

bharat heavy electricals limited ના શેરની વાત કરીએ તો ઇન્ડિકેટર તેના રેડ સિગ્નલ બતાવી રહ્યું ટેડ ટ્રાયએન્ગલ પરથી એ જાણી શકાય છે રોકાણકારો આ શેર માંથી બહાર હટી જવા માંગે છે. K લાઇન અને D લાઇન પણ એ સંકેત આપી રહ્યા છે કે શેરના ભાવ ઘટશે.વોલ્યમ બાર પર નજર કરીએ તો બહું મોટા ઇન્વેસ્ટર હાલ વેચાણ કરી રહ્યા નથી પણ નાના રોકાણકારો શેર વેચવાના મુડમાં છે.

canara bank રેડ સિગ્નલ બતાવી રહ્યુ છે કે શેરમાંથી રોકાણકારો બહાર નિકળી શકે છે. રેડ વોલ્યુમબાર સંકેત આપી રહ્યા છે કે મોટા રોકાણકારો પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે. આવનારા સમયમાં આ શેરની કિંમતમાં ઘટાડો થવાની સંભાવના છે.

Adani Energy Solutions Ltd ની વાત કરીએ તો શેર સતત વધી રહ્યો છે અને રોકાણકારોને ખુબ સારૂ રીટર્ન આપી દિધું છે, આવનારા સમયમાં તેમાં પ્રોફિટ બુકિંગ થાય તો શેર થોડો નીચે આવે તેવી શક્યતા છે.


































































