Instagram પર વાયરલ થવું છે? તો ફોટો અને વીડિયો પોસ્ટ કરતા પહેલા ઈનેબલ કરો આ સેટિંગ
જો તમે ઇન્સ્ટાગ્રામ પર કન્ટેન્ટ બનાવો છો અને વાયરલ થવા માંગો છો, તો ફોટો અને વીડિયો પોસ્ટ કરતા પહેલા આ સેટિંગને ઈનેબલ કરવાનું ભૂલશો નહીં. આ માટે તમારે તમારા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર ત્રણ સેટિંગ કરવા પડશે, આ પછી તમારા એકાઉન્ટની પહોંચ વધવાની શક્યતા વધી જશે.
Most Read Stories