ઓફિસ વર્ક પતાવીને સાંજે નીકળી શકો છો સુરત-નવસારીથી અમદાવાદ, આ ‘લોકશક્તિ ટ્રેન’ કરાવશે સફર

Surat To Ahmedabad : જે લોકો ઓફિસમાં વર્ક કરે છે, જેને દિવસે કોઈ રજા મળે એમ નથી, તેવા સુરતના લોકો માટે અમદાવાદ જવા માટે એક ટ્રેન ચાલે છે. રાત્રીના સમયે મુસાફરી કરો અને વહેલી સવારે તમને અમદાવાદ પહોંચાડશે.

| Updated on: Jun 09, 2024 | 2:49 PM
Surat To Ahmedabad :  ટ્રેન નંબર 22927 બાંદ્રાથી અમદાવાદ સુધી ચાલે છે. આ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી 19:40એ ઉપડે છે અને  અમદાવાદ સવારે 04:20 એ પહોંચાડે છે.

1 / 5
આ ટ્રેન ગુજરાતના વાપી, વલસાડ, નવસારી, સુરત, વડોદરા, આણંદ, નડિયાદ અને મણિનગર- અમદાવાદ જેવા સ્ટેશનો પર સ્ટોપેજ કરે છે.

2 / 5
આ 'લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેન' નવસારી 23:57ને પહોંચે છે. સુરત રાત્રે 00:34 વાગ્યે, વડોદરા 02:15 વાગ્યે પહોંચે છે તેમજ નડિયાદ 03:07 પહોંચે છે.

3 / 5
આ એક્સપ્રેસ ટ઼્રેન અઠવાડિયાના સાતેય દિવસે ચાલે છે. રાત્રે સુરતથી પહોંચે છે અને પરોઢે થતાં જ અમદાવાદ વહેલા પહોંચાડી દે છે.

4 / 5
આ ટ્રેન આખા રુટ દરમિયાન લગભગ 481 KM જેટલું અંતર કાપે છે. આ ટ્રેનમાં સ્લીપર કોચ, જનરલ તેમજ એસી કોચનો પણ સમાવેશ થાય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">