અમદાવાદથી નાથદ્વારા જવું છે સહેલું, આ રુટ પર દોડે છે ટ્રેન, આટલી છે ટિકિટ

જે લોકો રાજસ્થાન ફરવા જવાનું વિચારતા હોય છે તેના માટે આ ટ્રેન એકદમ બેસ્ટ છે. આ ટ્રેન નંબર - 19575 ઓખાથી નાથદ્વારા રુટ પર ચાલે છે. આજે અમે તમને આ ટ્રેન વિશે માહિતી આપશું.

| Updated on: Mar 19, 2024 | 2:00 PM
ટ્રેન નંબર - 19575  ઓખાથી નાથદ્વારા સુધી ચાલે છે. જામનગર, રાજકોટ, અમદાવાદના લોકોને આ ટ્રેનનો લાભ મળી શકે છે.

1 / 5
ઓખાથી નાથદ્વારા સુધીમાં આ ટ્રેન 19 સ્ટેશન પર સ્ટોપ લે છે. ફક્ત અમદાવાદ અને રતલામ 10 મિનિટ લે છે. આ ટ્રેન નાથદ્વારા 06:25એ પહોંચાડે છે.

2 / 5
આ ટ્રેન ઓખાથી 08:20 એ ઉપડે છે. રાજકોટ 12:50 વાગ્યે તેમજ વાંકાનેર જંક્શન 13:35 એ પહોંચાડે છે. અમદાવાદ પહોંચવાનો ટાઈમ 17:10નો છે. તેમ છતાં પણ મુસાફરી કરતા પહેલાં ટ્રેનનો સમય એકવાર સાઈટ પર કન્ફર્મ કરીને નીકળવું જોઈએ.

3 / 5
આ ટ્રેમમાં 8 કોચ સ્લિપર કોચ છે, 2A ના 2 કોચ અને 1A નો એક કોચ છે. ટ્રેનની ટિકિટ નાથદ્વારા સુધીની જનરલ કોચની લગભગ- 275 રુપિયા છે. અમદાવાદથી સ્લિપર કોચની ટિકિટ રુપિયા 355ની આસપાસ છે.

4 / 5
આ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન અઠવાડિયામાં એક વાર સેવા આપે છે. તે દર બુધવારે ઓખાથી ઉપડે છે અને નાથદ્વારા પોતાની સફર પુરી કરે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO

બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું

નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો

સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video

પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર

વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ

સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ

રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ

યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ

g clip-path="url(#clip0_868_265)">