રામેશ્વરમ જ્યોતિર્લિંગના કરો દર્શન..! ગુજરાતના મોટાભાગના જિલ્લાને આવરી લે છે આ ટ્રેન

ગુજરાતમાં જો ફરવાના શોખીનો હોય અને સાઉથ ઈન્ડિયા ફરવા માંગતા હોય તેના માટે આજે અમે જણાવી રહ્યા છીએ તે ટ્રેન બેસ્ટ છે. સાઉથના લગભગ રાજ્યો અને મોટા શહેરો આ ટ્રેનમાં કવર થઈ જાય છે. તો જાણો આ ટ્રેન વિશે વિગતે...

| Updated on: Mar 24, 2024 | 3:10 PM
રામેશ્વરમ જવા માટેની ટ્રેન ગુજરાતના ઓખા શહેરથી નીકળે છે. ઓખાથી રામેશ્વરમ ટ્રેન નંબર- 16734 વિકલી ટ્રેન છે. કેમ કે આ ટ્રેન સાઉથમાં જવા માટે અંદાજે 3 દિવસ જેટલો સમય લે છે.

1 / 6
આ ટ્રેન અઠવાડિયાના મંગળવારે સેવા આપે છે. આ ટ્રેનને નાના-મોટાં એમ કરીને 40થી વધુ સ્ટોપેજ આપેલા છે. તે અંદાજે કુલ 3154 જેટલું અંતર કાપે છે.

2 / 6
આ ટ્રેનને સ્લીપર કોચ, 3A તેમજ 2A જેટલા કોચ આપેલા છે. આ ટ્રેન લગભગ 60 કલાકમાં પોતાની સફર પુરી કરે છે.

3 / 6
આ ટ્રેન ગુજરાતમાં ઓખા, દ્વારકા, ભાટિયા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુ.નગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, સુરત જેવા મોટા સ્ટેશનો પરથી પસાર થાય છે.

4 / 6
આ ટ્રેનમાં ટિકિટ બુકિંગ 120 દિવસ અગાઉથી શરૂ થાય છે, તેથી તમે વહેલા બુકિંગ કરી શકો છો. આ ટ્રેનમાં ઓખાથી રામેશ્વરમની ટિકિટ સ્લીપર કોચ વખતે

5 / 6
139 પર કૉલ કરો : અહીં જણાવવામાં આવે છે કે મુસાફરોએ તેમની મુસાફરી શરૂ કરતાં પહેલા તેમની ટ્રેનના આગમન/પ્રસ્થાન/સ્ટોપેજ વગેરે સંબંધિત રેલવે ઇન્ક્વાયરી સર્વિસ 139, નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ (NTES) અને ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની વેબસાઇટ તપાસવી જોઈએ.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">