Independence Day 2023: આ ઓફબીટ સ્થળોએ સ્વતંત્રતા દિવસની કરો ઉજવણી, યાદગાર રહેશે સફર
Independence Day 2023: સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે ઘણા લોકો ફરવા જવાનો પ્લાન કરે છે. આવી સ્થિતિમાં મસૂરી, શિમલા અને નૈનીતાલ જેવા ભીડવાળા સ્થળોને બદલે તમે અન્ય ઘણા ઓફબીટ સ્થળોની મુલાકાત લઈ શકો છો.
Most Read Stories