02 July 2024

નાળિયેર પાણીથી કરો માઇગ્રેનની સારવાર! નિષ્ણાતો પાસેથી જાણો રીત

Pic credit - Freepik

જો તમે દરરોજ સાદા પાણીની સાથે નારિયેળનું પાણી પીતા હોવ તો તે તમને અનેક પ્રકારની બીમારીઓને દૂર રાખે છે.

નારિયેળ પાણી

લોકો વજનને ઘટાડવા માટે પણ સવારે નરણાં કોઠે નાળિયેળના પાણીનું સેવન કરતા હોય છે

સવારે પાણી

શરીરને જરૂરી મિનરલ્સ તો મળે જ છે, પરંતુ નારિયેળનું પાણી પીવાથી ઘણી જૂની બીમારીઓમાંથી પણ તરત જ રાહત મળે છે.

પોષક તત્વો

ખાસ કરીને માઈગ્રેનના દર્દીઓ માટે તે ખૂબ જ ફાયદાકારક છે. તેને નિયમિત પીવાના અનેક ફાયદાઓ જાણીએ.

માઈગ્રેનથી રાહત

નારાયણ હોસ્પિટલના ઈન્ટરનલ મેડિસિન વિભાગમાં ડોક્ટર પંકજ વર્માનું કહેવું છે કે નારિયેળ પાણી માઈગ્રેનમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.

એક્સપર્ટ

જે લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓએ તેમના દિનચર્યામાં નારિયેળ પાણીનો સમાવેશ કરવો જોઈએ.

વજન ઘટાડવું

 આ પાચનને સુધારે છે, કારણ કે તે શરીરને જરૂરી મિનરલ્સ અને ફાઈબર આપે છે.

પાચન

દરરોજ એક કપ અથવા 250 મિલી નારિયેળ પાણી પી શકાય છે. તેનાથી શરીરને ઘણો ફાયદો થાય છે

કેટલું પીવું