AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે નથી કોઈ લાંબી પ્રોસેસની જરૂર, WhatsApp પર માત્ર ‘Hello’ લખતા જ ખુલી જશે તમારા PF ખાતાનું આખું રહસ્ય !

EPFO કરોડો નોકરિયાતો માટે એક એવી સુવિધા લાવી રહ્યું છે જેનાથી પીએફનું બેલેન્સ ચેક કરવું રમત વાત બની જશે. જાણો આ નવો કયો જાદુઈ રસ્તો છે જે તમારો સમય બચાવશે.

| Updated on: May 19, 2026 | 8:22 PM
Share
નોકરિયાત વર્ગ માટે પોતાના પીએફ (PF) ખાતાનું બેલેન્સ ચેક કરવું અથવા ક્લેમનું સ્ટેટસ જાણવું ઘણીવાર માથાનો દુખાવો બની જાય છે. સરકારી પોર્ટલ પર લોગઇન કરવું, પાસવર્ડ યાદ રાખવો અને ઓટીપીની રાહ જોવી, આ બધી ઝંઝટમાંથી હવે ટૂંક સમયમાં મુક્તિ મળવા જઈ રહી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એક એવો મોટો માસ્ટરપ્લાન તૈયાર કરી રહ્યું છે જે તમારા સ્માર્ટફોનને જ પીએફ ઓફિસ બનાવી દેશે.

1 / 6
માત્ર એક મેસેજ અને કામ તમામ!: વિચારો કે તમારે કોઈ એપ ડાઉનલોડ નથી કરવાની કે કોઈ વેબસાઇટ પર નથી જવાનું. તમે રોજ જે એપનો ઉપયોગ મિત્રો સાથે ચેટિંગ કરવા માટે કરો છો, બસ તે જ એપ હવે તમારા પીએફ ખાતાની તમામ વિગતો આપશે. બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, EPFO ટૂંક સમયમાં જ WhatsApp પર પોતાની સત્તાવાર સેવાઓ શરૂ કરવા જઈ રહ્યું છે. તમારે માત્ર EPFOના રજિસ્ટર્ડ વૉટ્સએપ નંબર પર જઈને ‘Hello’ લખીને મોકલવાનું રહેશે, અને ત્યાર પછી જે થશે તે આશ્ચર્યજનક હશે.

2 / 6
હવે નથી કોઈ લાંબી પ્રોસેસની જરૂર, WhatsApp પર માત્ર ‘Hello’ લખતા જ ખુલી જશે તમારા PF ખાતાનું આખું રહસ્ય !

3 / 6
આ સુવિધા દ્વારા તમે આ વસ્તુઓ જાણી શકશો: તમારા પીએફ ખાતાનું કરંટ બેલેન્સ, છેલ્લા 5 ટ્રાન્ઝેક્શનની હિસ્ટ્રી, તમારા પીએફ ક્લેમનું લાઈવ સ્ટેટસ,  પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PMVBRY) અંતર્ગત મળતી સહાયની માહિતી

4 / 6
અટકેલા કામો પણ હવે ચપટીમાં પૂરા થશે: આ સુવિધા માત્ર બેલેન્સ ચેક કરવા પૂરતી સીમિત નથી. ઘણા સભ્યોના પીએફના કામ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) એક્ટિવેશન અથવા વેરિફિકેશનના કારણે અટકી પડતા હોય છે. EPFO હવે આ વૉટ્સએપ સેવા સાથે UIDAIની ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી જોડવાની તૈયારી કરી રહ્યું છે, જેનાથી વેરિફિકેશન સંબંધિત મુશ્કેલીઓનો પણ અંત આવી જશે.

5 / 6
સૌથી સારી વાત એ છે કે આ સુવિધા 24 કલાક અને સાતેય દિવસ ચાલુ રહેશે. એટલે કે અડધી રાત્રે પણ જો તમારે પીએફના પૈસાનો હિસાબ જોવો હશે, તો માત્ર એક ‘Hello’ બધું જ સાફ કરી દેશે.

6 / 6

બકરીદ પહેલાં દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો 700 કિલોનો ‘ડોનાલ્ડ ટ્રમ્પ’! સેલ્ફી લેવા ઉમટી લોકોની ભારે ભીડ

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન

ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'

પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ

અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !

જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ

Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો

અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા

મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી

તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ

સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ

g clip-path="url(#clip0_868_265)">