19-09-2026

એશિયન ગેમ્સના મેડલનું વજન  કેટલું છે?

જાપાનમાં  એશિયન ગેમ્સ 2026ની શરૂઆત

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એશિયન ગેમ્સમાં વિજેતા ખેલાડીઓને મેડલ આપવામાં  આવે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એશિયન ગેમ્સમાં ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ ત્રણ મેડલ  આપવામાં આવે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પહેલા નંબરે વિજેતા બનેલા ખેલાડીને ગોલ્ડ, બીજા ક્રમે રહેલા ખેલાડીને સિલ્વર અને ત્રીજા ક્રમના ખેલાડીને બ્રોન્ઝ મેડલ મળે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એશિયન ગેમ્સમાં ત્રણેય મેડલનું વજન અલગ-અલગ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગોલ્ડ મેડલનું વજન 265 ગ્રામ છે, જે શુદ્ધ ચાંદીથી બનેલું છે અને ઓછામાં ઓછું 1 ગ્રામ સોનાથી બનેલું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સિલ્વર મેડલનું વજન આશરે 264 ગ્રામ છે, જે શુદ્ધ ચાંદીથી બનેલું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બ્રોન્ઝ મેડલનું વજન આશરે 222 ગ્રામ છે, જે 95% તાંબુ અને 5% ઝીંકથી બનેલું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM