20 September 2026
રસ્તા વિનાનું અનોખું શહેર,
જ્યાં કાર નહીં બોટ ચાલે છે!
Photo Credit - iStock
દુનિયામાં એક એવું શહેર છે, જ્યાં સામાન્ય શહેરોની જેમ રસ્તાઓ જોવા મળતા નથી.
Photo Credit - iStock
આ શહેર ઈટાલીમાં આવેલું વેનિસ છે.
Photo Credit - iStock
વેનિસ પોતાના સુંદર નહેરો અને જળમાર્ગો માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.
Photo Credit - iStock
અહીં શહેરનો મોટો ભાગ નાના-નાના ટાપુઓ પર વસેલો છે.
Photo Credit - iStock
અહીં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે બોટનો ઉપયોગ થાય છે.
Photo Credit - iStock
વેનિસમાં ગલીઓ અને પગપાળા ચાલવાના રસ્તાઓનું પણ વિશાળ નેટવર્ક છે.
Photo Credit - iStock
અહીં અનેક સ્થળોએ લોકો પુલ પરથી પસાર થઈને એક વિસ્તારથી બીજા વિસ્તારમાં પહોંચે છે.
Photo Credit - iStock
વેનિસના ઐતિહાસિક વિસ્તારમાં કાર અને સામાન્ય રોડ ટ્રાન્સપોર્ટની સુવિધા ઉપલબ્ધ નથી.
Photo Credit - iStock
આ જ ખાસિયત વેનિસને દુનિયાના અન્ય શહેરોથી અલગ બનાવે છે.
Photo Credit - iStock
આ પણ વાંચો
રાત્રે એવું શું ખાવું જેથી સવારે પેટ સાફ થઈ જાય?
વરસાદી ઋતુમાં વાહનના ટાયરમાં કેટલી હવા હોવી જોઈએ?
રેલવે ટ્રેક પર કાટ કેમ નથી લાગતો?
ચોમાસામાં કપડાં ફ્રેશ રાખવાની 10 ટિપ્સ !