AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News Asian Games 2026: જેકેટથી લઈને જૂતા સુધી… મનુ ભાકરે બધું ઉધાર લઈને ઉદ્ઘાટન સમારોહમાં પહેર્યું

એશિયન ગેમ્સ 2026ના ઉદ્ઘાટન સમારોહમાં મનુ ભાકર ભારતીય ધ્વજ સાથે જોવા મળી હતી, પરંતુ તેની કિટને લઈને એક રસપ્રદ વાત સામે આવી છે. અહેવાલ મુજબ, તેને આપવામાં આવેલું જેકેટ અને જૂતા તેના કદના નહોતા. તેથી મનુએ ઉદ્ઘાટન સમારોહ માટે ભારતીય શૂટિંગ ટીમના મસાજ થેરાપિસ્ટ પાસેથી જેકેટ અને અન્ય વ્યક્તિ પાસેથી જૂતા ઉધાર લીધા હતા.

| Updated on: Sep 21, 2026 | 7:09 PM
Share
મનુ ભાકર ભારતીય રમતગમતમાં એક ટોપની ખેલાડી છે. શૂટિંગમાં પોતાનું નામ બનાવ્યા પછી, તે બે વાર ઓલિમ્પિક મેડલ વિજેતા છે.

1 / 8
સ્વાભાવિક છે કે, આ બધું જાણ્યા પછી, તમને વિશ્વાસ કરવો મુશ્કેલ થશે કે ઉદ્ઘાટન સમારોહ દરમિયાન તેણીએ જે કીટ પહેરી હતી તે ઉધાર લેવામાં આવી હતી. પરંતુ તે સાચું છે.

2 / 8
manu bhakerઉદ્ઘાટન સમારોહમાં મનુ ભાકર ના જૂતાથી લઈને તેના જેકેટ સુધી બધું ઉધાર લેવામાં આવ્યું હતું.

3 / 8
મનુ ભાકરના ઉદ્ઘાટન સમારોહના કિટ અંગે એક અહેવાલ સામે આવ્યો છે. અહેવાલ મુજબ, તેની કિટ તેને ફિટ નહોતી, જેના કારણે તેણીને પોતાનું જેકેટ અને જૂતા બીજા કોઈ પાસેથી ઉધાર લેવા પડ્યા હતા.

4 / 8
મનુ ભાકરના પિતા રામકિશન ભાકરે આ અંગે વાત કરી. તેમણે સમજાવ્યું કે ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતાને આપવામાં આવેલ જેકેટ અને જૂતા તેના કદના નહોતા.

5 / 8
મનુ ભાકરનાના પિતાના મતે, મનુ સાઈઝ 5 ના જૂતા પહેરે છે, પરંતુ તેને મળેલા જૂતા કાં તો સાઈઝ 4 અથવા સાઈઝ 6 ના હતા.

6 / 8
મનુ ભાકરને ભારતીય શૂટિંગ ટીમના મસાજ થેરાપિસ્ટ પાસેથી જેકેટ ઉધાર લેવું પડ્યું હતું, જે તેણે ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય ધ્વજ વહન કરતી વખતે પહેર્યું હતું.

7 / 8
મનુ ભાકરે 2024 પેરિસ ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા અને હવે તે 2026 નાગોયા એશિયન ગેમ્સમાં ભારત માટે મેડલની મોટી આશા છે. (PC: PTI)

8 / 8

Breaking News Asian Games 2026: જો વરસાદને કારણે ભારત vs શ્રીલંકા ફાઈનલ રદ થાય, તો કોણ જીતશે ગોલ્ડ મેડલ? જાણો નિયમ

Follow Us
તમે ક્યારેય જોઈ છે 34 ફૂટ લાંબી રંગીન પેન્સિલ? જુઓ Trending Video

4 માંગણીઓ સાથે શાળા સંચાલકોનું કલેક્ટરને આવેદન

વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી શહેરનો પ્રથમ મોડેલ રોડ

અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!

Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !

સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી

Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા

દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !

રાજ્યમાં મહેસૂલ વિભાગના કર્મચારીઓની હડતાળ, 2 હજાર કર્મચારીઓ હડતાળ પર

અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી

g clip-path="url(#clip0_868_265)">