21-09-2026

ઝહીર ખાન  CSKનો નવો  હેડ કોચ

IPL 2027 પહેલાં ચેન્નાઈ સુપર કિંગ્સે નવા હેડ કોચ તરીકે ઝહીર ખાનની  નિમણૂક કરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઝહીર ખાન CSKમાં સ્ટીફન ફ્લેમિંગનું સ્થાન લેશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

CSKએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા નવા હેડ કોચની જાહેરાત કરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઝહીર અગાઉ લખનૌ સુપર જાયન્ટ્સમાં મેન્ટર અને મુંબઈ ઈન્ડિયન્સમાં ક્રિકેટ ડિરેક્ટર રહી ચૂક્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટીમ મેનેજમેન્ટ અને મેન્ટરશિપનો ઝહીર પાસે સારો અનુભવ છે, જે CSK માટે મહત્વપૂર્ણ બની શકે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઝહીર અને MS ધોની ટીમ ઈન્ડિયા માટે લાંબા સમય સુધી સાથે રમી ચૂક્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ધોનીએ એક સમયે ઝહીરને ટીમનો ‘બોલિંગ કેપ્ટન’ પણ ગણાવ્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ધોની-ઝહીરની જોડી IPL 2027માં CSKમાં સાથે જોવા મળશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM