AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News Asian Games 2026: પોઈન્ટ નહીં, 700 ગ્રામ વજન વધારે હોવાને કારણે મેચ હારી ભારતની MMA ફાઈટર

એશિયન ગેમ્સ 2026માં ભારતની MMA ફાઈટર સુચિકા તરિયાલને મહિલા 60 કિલોગ્રામ MMAની સેમિફાઇનલમાં વિવાદાસ્પદ રીતે હારનો સામનો કરવો પડ્યો. મેચમાં નિર્ણય ન આવી શકતાં તેને ડ્રો જાહેર કરવામાં આવી, પરંતુ ટાઈ-બ્રેકરના નિયમ મુજબના કારણે સુચિકા તરિયાલ હારી ગઈ. ફક્ત 700 ગ્રામ વજનના કારણે ગોલ્ડ મેડલની તક હાથમાંથી સરકી ગઈ હતી.

| Updated on: Sep 21, 2026 | 4:57 PM
Share
ભારતની MMA ફાઇટર સુચિકા તરિયાલને 700 ગ્રામ વજનના તફાવતને કારણે ગોલ્ડ મેડલની મેચમાં પહોંચવાની તક ગુમાવવી પડી હતી.

1 / 8
60 કિલોગ્રામ એમએમએની સેમિફાઇનલમાં સુચિકાનો સામનો સિંગાપોરની હુઈ હૂં ટીઓ સામે થયો હતો. બંને વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો.

2 / 8
નક્કી કરેલા સમય અને વધારાના સમય બાદ પણ વિજેતા નક્કી થઈ શકી નહીં. શરૂઆતમાં જજોએ ટીઓને વિજેતા જાહેર કરી હતી.

3 / 8
ભારતીય ટીમે આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો. નિર્ણયની સમીક્ષા માટે ભારતે 1,000 ડોલરની ફી ચૂકવી હતી, ત્યારબાદ ફૂટેજની ફરી સમીક્ષા કરવામાં આવી હતી.

4 / 8
ફૂટેજની સમીક્ષા બાદ નવા જજોએ મુકાબલો ડ્રો જાહેર કર્યો હતો. જોકે, ડ્રો બાદ પણ સુચિકા હારી ગઈ.

5 / 8
એશિયન મિક્સ્ડ માર્શલ આર્ટ્સ એસોસિએશનના નિયમ મુજબ, ટાઇ-બ્રેકર પણ સમાન રહે અને ડ્રો થાય ત્યારે સવારના વજનના આધારે વિજેતા નક્કી કરવામાં આવે છે.

6 / 8
સુચિકાનું વજન આશરે 59.2 કિલોગ્રામ હતું, જ્યારે ટીઓનું વજન 58.5 કિલોગ્રામ હતું. એટલે સુચિકાનું  વજન 700 ગ્રામ વધારે હતું  અને આ કારણે ટીઓને વિજેતા જાહેર કરવામાં આવી.

7 / 8
આ નિર્ણય બાદ સુચિકા ભાવુક થઈ ગઈ અને મેટ પર જ રડવા લાગી હતી. અંતે તેને બ્રોન્ઝ મેડલ મળ્યો, જે એશિયન ગેમ્સમાં MMAમાં ભારતનો પ્રથમ મેડલ બન્યો. જોકે, 700 ગ્રામના તફાવતે તેનું ગોલ્ડ જીતવાનું સપનું અધૂરું રહી ગયું. (PC:PTI/X)

8 / 8

Breaking News Asian Games 2026: ભારતીય ટીમની ગોલકીપરે રચ્યો ઈતિહાસ, હોકી ઈન્ડિયાએ 10 લાખ રૂપિયાના ઈનામની કરી જાહેરાત

Follow Us
4 માંગણીઓ સાથે શાળા સંચાલકોનું કલેક્ટરને આવેદન

વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી શહેરનો પ્રથમ મોડેલ રોડ

અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!

Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !

સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી

Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા

દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !

રાજ્યમાં મહેસૂલ વિભાગના કર્મચારીઓની હડતાળ, 2 હજાર કર્મચારીઓ હડતાળ પર

અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી

અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ

g clip-path="url(#clip0_868_265)">