18-09-2026

એશિયન ગેમ્સમાં ભારતને પહેલો ગોલ્ડ કોણે અપાવ્યો હતો?

1951માં દિલ્હીમાં યોજાયેલી પ્રથમ એશિયન ગેમ્સમાં ભારતે ઈતિહાસ  રચ્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સ્વિમર સચિન નાગે 100 મીટર ફ્રીસ્ટાઇલમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ સાથે સચિન નાગ એશિયન ગેમ્સમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવનાર ખેલાડી બન્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પરંતુ સચિન નાગની સ્વિમિંગ સફરની શરૂઆત એક અણધારી ઘટનાથી થઈ હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

10 વર્ષની ઉંમરે પોલીસના લાઠીચાર્જથી બચવા માટે તેમણે ગંગા નદીમાં કૂદકો મારવો પડ્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ત્યારબાદ તેમણે ગંગામાં યોજાયેલી સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લીધો અને ત્રીજું સ્થાન મેળવ્યું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સચિન નાગે 1948ના ઓલિમ્પિકમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને બે સિલ્વર તથા બે બ્રોન્ઝ મેડલ પણ જીત્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

1987માં તેમના અવસાન બાદ 2020માં તેમને મરણોત્તર મેજર ધ્યાનચંદ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM