AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold-Silver Rate Today: અઠવાડિયાના પહેલા દિવસે સોનું થયું સસ્તુ, જાણી લો અમદાવાદ સહિતના અન્ય રાજ્યોમાં શું છે સોનાનો ભાવ

Gold-Silver Rate Today: એશિયન ટ્રેડિંગ દરમિયાન આંતરરાષ્ટ્રીય સોના (Gold)ના ભાવમાં થોડો ઘટાડો થયો હતો. આ ઘટાડો યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વધારાને કારણે થયો હતો. તો ચાલો સોના -ચાંદીનો ભાવ શું છે. તે જાણીએ.

| Updated on: Sep 21, 2026 | 10:58 AM
Share
 સોમવારે (21 સપ્ટેમ્બર) શરૂઆતના એશિયન ટ્રેડિંગ દરમિયાન આંતરરાષ્ટ્રીય સોનાના ભાવમાં થોડો ઘટાડો થયો હતો. આ ઘટાડો યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વધારાને કારણે થયો હતો. તો ચાલો આજે આપણે અમદાવાદ, દિલ્લી અને મુંબઈ જેવા શહેરોમાં સોનાનો ભાવ શું છે. તે જાણીએ.

1 / 8
આજે અમદાવાદમાં સોનાનો ભાવ 24 કેરેટ સોના 15,588.00 પ્રતિ ગ્રામ, 22 કેરેટ સોના 14,289.00 પ્રતિ ગ્રામ અને 18 કેરેટ સોનાનો 11,691.00 પ્રતિ ગ્રામ છે. આ બધો ભાવ 1 ગ્રામ સોનાનો છે.

2 / 8
 આપણે અમદાવાદમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો. 1,55,880.00 છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 1,42,890.00 રુપિયા છે. તેમજ 18 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ,1,16,910.00 રુપિયા છે.

3 / 8
 દિલ્હીમાં સોનાનો ભાવ જોઈએ તો. દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 155,980 છે. 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 142,980 છે.

4 / 8
મુંબઈ અને કોલકાતામાં સોનાના ભાવની વાત કરીએ તો, 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 142,840 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 155,830 છે.

5 / 8
ચેન્નાઈમાં સોનાનો ભાવ  24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 155,830 છે. 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 142,840 છે.પુણે અને બેંગલુરુ આ બે શહેરોમાં, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 155,830 છે, અને 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 142,840 છે.

6 / 8
સોનાની જેમ બીજી કિંમતી ધાતુ, ચાંદીમાં પણ સોમવારે ઘટાડો જોવા મળ્યો. 21 સપ્ટેમ્બરની સવારે, ચાંદી ઘટીને 254,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ. ગયા અઠવાડિયે ચાંદી 10,000 રૂપિયા મોંઘી થઈ હતી.

7 / 8
  આ વર્ષે જાન્યુઆરીમાં દેશમાં ચાંદીનો ભાવ 4 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. દેશમાં સોના અને ચાંદીના ભાવ સ્થાનિક પરિબળો તેમજ વૈશ્વિક પરિબળોથી પ્રભાવિત થાય છે.

8 / 8

સોનું એ કિંમતી ધાતુ છે જેનો ઉપયોગ આભૂષણો અને સિક્કા બનાવવા માટે થાય છે. એ જ રીતે, ચાંદી પણ એક કિંમતી ધાતુ છે. અહી ક્લિક કરો

Follow Us
ગાંધીનગર મનપાની ચૂંટણી માટેના દાવેદારોને આજે સાંભળશે ભાજપના નિરીક્ષકો

અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી

અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ

વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
ગુજરાતમાં મેઘમહેર! 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો - જુઓ Video

ચોમાસાની વિદાય શરૂ થશે: હવામાન વિભાગની આગાહી

Gir Somnath: તાલાળાના મધુવન રિસોર્ટ માં ફરવા આવ્યો વનરાજા

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો માટે 108ની 16 ટીમ સજ્જ

નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો , જુઓ Video

લોકહિતના કામના ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા 51થી 66 દિવસમાં પૂર્ણ કરાશે

g clip-path="url(#clip0_868_265)">