AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શું ક્રિકેટર મોહમ્મદ શમી રાજકારણમાં એન્ટ્રી કરશે ? જયંત ચૌધરી સાથેની મુલાકાત બાદ રાજકીય ચર્ચાઓ તેજ થઈ

મોહમ્મદ શમી અંદાજે દોઢ વર્ષથી ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે. અને તેની પસંદગી ન થવી ઘણીવાર પ્રશ્નો ઉભા કરે છે. તેના ચૂંટણી લડવાની અફવાઓએ અચાનક જોર પકડ્યું છે. તો ચાલો સમગ્ર વાત શું છે જાણીએ.

| Updated on: Sep 21, 2026 | 7:57 AM
Share
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સતત ચર્ચામાં રહે છે. છેલ્લા થોડા સમયથી તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળી રહ્યું નથી.

1 / 8
પરંતુ આ બધાની વચ્ચે અચાનક મોહમ્મદ શમી ચૂંટણી લડવાની અફવાએ જોર પકડ્યું છે. શું ખરેખર મોહમ્મદ શમી ચૂંટણીના મેદાનમાં ઉતરશે.

2 / 8
 આ અફવાઓ અને અટકળોનું કારણ મોહમ્મદ શમીનો એક ફોટો છે. શમીનો આ ફોટો રાષ્ટ્રીય લોક દળના અધ્યક્ષ અને કેન્દ્ર સરકારના મંત્રી જયંત ચૌધરીની સાથે છે.

3 / 8
20 સપ્ટેમ્બરના રોજ મોહમ્મદ શમીએ જયંત ચૌધરી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ ચર્ચાઓ થવા લાગી કે, મોહમ્મદ શમી 2027ની યુપી વિધાનસભાની ચૂંટણીમાં તો ઉતરવાનો નથી ને.

4 / 8
પરંતુ હાલમાં આવા કોઈ દાવા કે અફવામાં કોઈ સત્ય નથી કારણ કે ,મોહમ્મદ શમી હજુ પણ એક એક્ટિવ ક્રિકેટર છે અને તેણે કે જયંત ચૌધરીએ તેની પુષ્ટિ કરી નથી.

5 / 8
મોહમ્મદ શમી લગભગ દોઢ વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી બહાર છે. તાજેતરના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે જાહેર કરાયેલી ટીમમાં તેમનું નામ પણ નહોતું. શમીએ દેશ માટે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 9 માર્ચ, 2025 ના રોજ ન્યુઝીલેન્ડ સામે રમી હતી. ત્યારથી તે ભારતીય ટીમની બહાર છે.

6 / 8
અમરોહા વિધાનસભા બેઠકને મુસ્લિમ બહુમતી ધરાવતો મતવિસ્તાર માનવામાં આવે છે. અંદાજે 3.25 લાખ મતદારોમાંથી, આશરે 200,000 મુસ્લિમ છે. આ મતદારોમાં સૌથી મોટો ભાગ તુર્ક સમુદાયનો છે, જેની સંખ્યા આશરે 70,000 છે.

7 / 8
શમીનો પરિવાર પણ આ સમુદાયનો છે. સતત પાંચ ચૂંટણીઓથી, સમાજવાદી પાર્ટીના મહેબૂબ અલી અહીંથી જીત્યા છે. તેમણે સમાજવાદી પાર્ટીની સરકારમાં મંત્રી તરીકે પણ સેવા આપી હતી. (ALL PHOTO: PTI)

8 / 8

મોહમ્મદ શમી પૂર્વ પત્નીને દર મહિને 4 લાખ રૂપિયા ભરણપોષણ આપશે, આવો છે શમીનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">