AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News Asian Games 2026: જો વરસાદને કારણે ભારત vs શ્રીલંકા ફાઈનલ રદ થાય, તો કોણ જીતશે ગોલ્ડ મેડલ? જાણો નિયમ

એશિયન ગેમ્સ 2026ની મહિલા ક્રિકેટ ફાઇનલમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ગોલ્ડ મેડલ માટે મુકાબલો થશે. જોકે, ફાઇનલ પહેલાં વરસાદની શક્યતાએ ચિંતા વધારી છે. ખાસ વાત એ છે કે આ ફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો વરસાદને કારણે મેચ રદ થાય અને એક પણ બોલ ન રમાય, તો કોણ જીતશે ગોલ્ડ મેડલ? ચાલો જાણીએ શું છે નિયમ.

| Updated on: Sep 21, 2026 | 6:00 PM
Share
ભારત અને શ્રીલંકા વચ્ચે 22 સપ્ટેમ્બરે મહિલા ક્રિકેટની ફાઇનલ રમાવાની છે. આ મુકાબલો કોરોગી સ્પોર્ટ્સ પાર્ક સ્ટેડિયમમાં યોજાશે.

1 / 8
ભારતીય ટીમે સેમિફાઇનલમાં બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. શેફાલી વર્માની સદીની મદદથી ભારતે 195 રન બનાવ્યા હતા.

2 / 8
જવાબમાં બાંગ્લાદેશની ટીમ માત્ર 81 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજી તરફ શ્રીલંકાએ પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી છે.

3 / 8
ફાઇનલ પહેલાં વરસાદની શક્યતા ચિંતાનો વિષય છે. આ જ મેદાન પર બાંગ્લાદેશ અને ચીન વચ્ચેની મેચ વરસાદને કારણે એક પણ બોલ ફેંકાયા વિના રદ થઈ હતી.

4 / 8
જો વરસાદને કારણે ભારત અને શ્રીલંકાની ફાઇનલ રદ થાય, તો આ મેચ માટે રિઝર્વ ડેની વ્યવસ્થા નથી.

5 / 8
આવી સ્થિતિમાં નિયમ મુજબ ટીમના રેન્કિંગના આધારે વિજેતા ટીમ નક્કી કરવામાં આવશે.

6 / 8
હાલના ICC મહિલા T20I રેન્કિંગ મુજબ ભારત 12,667 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે શ્રીલંકા 10,488 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. તેથી વરસાદને કારણે ફાઇનલ રદ થાય તો ભારતને ગોલ્ડ મેડલ મળવાની સ્થિતિ બની શકે છે.

7 / 8
ફાઇનલમાં જીતનારી ટીમ ગોલ્ડ મેડલ અને હારનારી ટીમ સિલ્વર મેડલ જીતશે. ભારત અને શ્રીલંકા વચ્ચેની ફાઇનલ પહેલાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન બ્રોન્ઝ મેડલ માટે ટકરાશે. (PC:PTI/X)

8 / 8

Breaking News Asian Games 2026: ભારત-જાપાન T20 મેચ નહીં રમાય? કેપ્ટન શ્રેયસ અય્યર પણ ચિંતિત

Follow Us
4 માંગણીઓ સાથે શાળા સંચાલકોનું કલેક્ટરને આવેદન

વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી શહેરનો પ્રથમ મોડેલ રોડ

અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!

Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !

સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી

Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા

દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !

રાજ્યમાં મહેસૂલ વિભાગના કર્મચારીઓની હડતાળ, 2 હજાર કર્મચારીઓ હડતાળ પર

અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી

અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ

g clip-path="url(#clip0_868_265)">