AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારતે શૂટિંગમાં ત્રીજો મેડલ જીત્યો, પુરુષોની 10 મીટર એર રાઇફલ ટીમે સિલ્વર મેડલ જીત્યો

Asian Games 2026માં ભારતીય શૂટિંગ ટીમનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. પુરુષોની 10 મીટર એર રાઈફલ (men's 10m air rifle ) ટીમે દેશને સિલ્વર મેડલ આપ્યો છે. જે એશિયન ગેમ્સ 2026 ( Asian Games 2026)માં ભારતના ખાતામાં ત્રીજો મેડલ છે.

| Updated on: Sep 21, 2026 | 8:22 AM
Share
આજે જાપાનમાં 2026 એશિયન ગેમ્સનો બીજો દિવસ છે. ભારતીય ખેલાડીઓ આઈચી-નાગોયામાં 20મી સીઝનમાં મેડલ જીતવા માટે લક્ષ્ય રાખશે. એશિયન ગેમ્સનો પહેલો દિવસ ભારત માટે સારો રહ્યો, જેમાં બે સિલ્વર મેડલ જીત્યા. બંને મહિલા રાઇફલ શૂટિંગમાં આવ્યા.

1 / 6
એશિયન ગેમ્સ 2026 (Asian Games 2026)માં ભારતે શૂટિંગમાં ત્રીજો મેડલ પાક્કો કરી લીધો છે. પુરુષ 10 મીટર એર રાઈફલ ટીમે ભારત માટે એશિયન ગેમ્સમાં મેડલ જીત્યો છે. ભારત પાસે હવે 3 મેડલ આવી ચૂક્યા છે.

2 / 6
ભારતે 2026 એશિયન ગેમ્સમાં પોતાનો ત્રીજો સિલ્વર મેડલ જીત્યો. સિલ્વર મેડલ પુરુષોની 10 મીટર એર રાઇફલ (men's 10m air rifle ) ટીમ ઇવેન્ટમાં મળ્યો. રુદ્રાક્ષ પાટિલ, હિમાંશુ ધિલ્લોન અને પાર્થ રાકેશ માનેની ત્રિપુટીએ કુલ 1890.1 પોઈન્ટ બનાવ્યા. ચીને 1899 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે.

3 / 6
ભારતનો પહેલો મેડલ મહિલાઓની 10 મીટર એર રાઇફલ ટીમ શૂટિંગ ઇવેન્ટમાં આવ્યો, જે ઇલાવેનિલ વાલારિવન, વિદર્શ વિનોદ અને સોનમ મસ્કરે જીત્યો. ત્રણેય ખેલાડીઓએ સાથે મળીને ફાઇનલમાં જોરદાર પ્રદર્શન કર્યું, બીજા સ્થાને રહીને સિલ્વર મેડલ જીત્યો હતો.

4 / 6
આ સફળતા બાદ, ઇલાવેનિલ વાલારિવાને પણ આ જ ઇવેન્ટની વ્યક્તિગત સીરિઝમાં સિલ્વર મેડલ જીત્યો. ફાઇનલમાં તેને કઠિન સ્પર્ધાનો સામનો કરવો પડ્યો, પરંતુ તે ગોલ્ડ મેડલથી ચૂકી ગઈ. તેમ છતાં, ભારતે શૂટિંગમાં પોતાનો બીજો મેડલ મેળવ્યો હતો.

5 / 6
તમને જણાવી દઈએ કે, હાલમાં ચીન એશિયન ગેમ્સની મેડલ ટેલીમાં સૌથી આગળ છે, જ્યારે ભારત ટોચના 10માં સ્થાન મેળવી ચૂક્યું છે. ભારતે અત્યાર સુધીમાં ત્રણ મેડલ જીત્યા છે, જે બધા સિલ્વર છે. (All photo : PTI,officialnrai,)

6 / 6

Breaking News : Asian Gamesમાં ભારતનું ખાતું ખોલ્યું, શૂટિંગમાં મહિલા ટીમે જીત્યો સિલ્વર મેડલ અહી ક્લિક કરો

Follow Us
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ૨23 સપ્ટેમ્બર સુધી ગુજરાતની મુલાકાતે

અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી

અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ

વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
ગુજરાતમાં મેઘમહેર! 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો - જુઓ Video

ચોમાસાની વિદાય શરૂ થશે: હવામાન વિભાગની આગાહી

Gir Somnath: તાલાળાના મધુવન રિસોર્ટ માં ફરવા આવ્યો વનરાજા

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો માટે 108ની 16 ટીમ સજ્જ

નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો , જુઓ Video

લોકહિતના કામના ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા 51થી 66 દિવસમાં પૂર્ણ કરાશે

g clip-path="url(#clip0_868_265)">