Breaking News : અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
સુભાષબ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડતા, તેની તાત્કાલિક મરામતની જરૂરીયાત ઊભી થઈ છે. આથી AMCએ લોકોની સુરક્ષા માટે બ્રિજનુ તાકિદે સમારકામ હાથ ધરવા માટે વાહનવ્યવહાર બંધ કરાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને પગલે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સમાનો કરવો પડશે.
- Sachin Agrawal
- Updated on: Dec 4, 2025
- 8:07 pm
ગીર- સોમનાથ: જામવાળા-ભાખા રોડ પર સિંહનો પરિવાર લટાર મારતો દેખાયો
ગીર સોમનાથના ગીર ગઢડા પંથકમાં મોડી રાત્રે સિંહ પરિવાર રસ્તા પર લટાર મારતો નજરે પડ્યો હતો. બે સિંહણ અને બે બાળ સિંહ સાથેનો કુલ ચાર સભ્યોનો આ સિંહ પરિવાર જામવાળા-ભાખા રોડ પર લટાર મારવા નીકળ્યો હતો. રોડ પરથી પસાર થઈ રહેલા એક રાહદારીએ પોતાના મોબાઈલ કેમેરામાં આ દ્રશ્ય કેદ કર્યું હતું, જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. સિંહ પરિવારના રોડ પર લટાર મારવાના આ બનાવથી સ્થાનિક ખેડૂતો અને આ માર્ગનો ઉપયોગ કરતા રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે.
- Sachin Agrawal
- Updated on: Dec 4, 2025
- 6:46 pm
વ્લાદિમીર પુતિન કયા–કયા પ્રકારના હથિયારોનો ઉપયોગ કરે છે, કોણ તાલીમ આપે છે?
પુતિન વ્યક્તિગત રીતે કયા શસ્ત્રોનો ઉપયોગ કરે છે કે નથી તે હજી પણ રહસ્યમાં જ છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે, રશિયાની દરેક મોટી લશ્કરી ચાલ પર તેમના પ્રભાવની અદૃશ્ય છાપ જરૂર જોવા મળે છે.
- Sachin Agrawal
- Updated on: Dec 4, 2025
- 6:09 pm
પુતિનના ખોરાકની તપાસ કેવી રીતે કરવામાં આવે છે, તેઓ ભારતીય ખોરાક ખાશે કે રશિયન?
જાહેર ક્ષેત્રે ઉપલબ્ધ માહિતી અનુસાર, જ્યારે પણ તેઓ રશિયાની બહાર પ્રવાસ કરે છે, ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક અને અવિશ્વસનીય બની જાય છે. તેમની અંગત સુરક્ષા એજન્સીઓ ખાતરી કરે છે કે તેમના દરેક પગલા, ખોરાક અને અંગત વસ્તુઓ સુધીની તપાસ થાય છે.
- Sachin Agrawal
- Updated on: Dec 4, 2025
- 6:08 pm
શું તમે ક્યારેય વિચાર્યું છે કે પુતિનના પેનથી લઈ કપડાં કેમના સુરક્ષિત રાખવામાં આવતા હશે!
વ્લાદિમીર પુતિન તેમની વૈભવી જીવનશૈલી અને અભેદ્ય સુરક્ષા પ્રોટોકોલ માટે વિશ્વભરમાં જાણીતા છે. જ્યારે પણ તેઓ વિદેશ પ્રવાસે જાય છે, ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક અને અવિશ્વસનીય હોય છે. પબ્લિક ડોમેનમાં ઉપળબ્દ માહિતી અનુસાર જાણીએ તેમની સુરક્ષા વિશે.
- Sachin Agrawal
- Updated on: Dec 4, 2025
- 6:09 pm
તલાટી મંત્રીઓનો સરકાર સામે મોરચો : રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળે CMને રજૂઆત કરતા પશુપાલન વિભાગને જવાબદારી સોંપવાની માંગ કરી.
- Sachin Agrawal
- Updated on: Dec 3, 2025
- 8:35 pm
ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ : તથ્ય પટેલની ‘સાપરાધ મનુષ્યવધ’ કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધની સાપરાધ મનુષ્યવધની કલમ હટાવવાની અરજી હાઈકોર્ટે મંજૂર રાખી; તથ્ય પટેલની અરજી ના મંજુર કરી કોર્ટમાં આગળની કાર્યવાહી શરૂ રાખી.
- Sachin Agrawal
- Updated on: Dec 3, 2025
- 8:31 pm
USD સામે રૂપિયો 90.21 ના સ્તર પર ગગડ્યો; FII ના એક્ઝિટ અને તેલના ભાવમાં વધારાથી બજારને ફટકો
રૂપિયો પહેલી વાર 90ના પાર જવાથી નિકાસ, આયાત, રોકાણ અને મોંઘવારીને લઈને નવી ચર્ચાનો આરંભ થયો છે. RBIના મર્યાદિત હસ્તક્ષેપ અને વૈશ્વિક બજારની નબળાઈએ આ સ્થિતિને વધુ વિકટ બનાવી છે.
- Sachin Agrawal
- Updated on: Dec 3, 2025
- 7:41 pm
વિશ્વની સૌથી મોટી વિમાન ફેક્ટરી જ્યાં બને છે, એક જ દિવસમાં 8 વિમાન!
બોઇંગનો એવરેટ પ્લાન્ટ વિશ્વનું સૌથી મોટું વિમાન બનાવવાનું કારખાનું છે, જ્યાં દરરોજ 24 કલાક કાર્યરત વિશાળ એસેમ્બલી લાઇન પર એકસાથે આઠ મોટા વિમાનોનું ઉત્પાદન થાય છે. તે લગભગ 30,000 લોકોને રોજગારી આપે છે. આ પ્લાન્ટ એટલો વિશાળ છે કે કર્મચારીઓ ઘણીવાર અવરજવર માટે સાયકલ, ઇલેક્ટ્રિક કાર્ટ અથવા સ્કૂટરનો ઉપયોગ કરે છે.
- Sachin Agrawal
- Updated on: Dec 3, 2025
- 5:29 pm
ભારત અને રશિયા વચ્ચે 23મું શિખર સંમેલન યોજાવા જઈ રહ્યું છે, અમેરિકા અને યુરોપિયન દેશોની ચિંતા વધી
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવી રહ્યા છે. 2022 પછી આ તેમની પહેલી મુલાકાત છે. પુતિનની મુલાકાતથી યુરોપિયન દેશો નારાજ થયા છે, પરંતુ ભારત તેને એક મોટી તક તરીકે જુએ છે.
- Sachin Agrawal
- Updated on: Dec 3, 2025
- 4:28 pm
શું તમારા બાળકો પણ કરે છે જીદ અને ગુસ્સો, આ અનોખી પદ્ધતિઓ અપનાઓ
માતાપિતા માટે તેમના બાળકોને મેનેજ કરવાનું પહેલા કરતાં વધુ મુશ્કેલ બની રહ્યું છે. જ્યાં પહેલા બાળકો ડર અને ડિસિપ્લિન સાથે જીવતા હતા, ત્યારે આજના બાળકો પોતાને વ્યક્ત કરવા અને દરેક બાબતમાં પોતાના મંતવ્યો આપવા માંગે છે.
- Sachin Agrawal
- Updated on: Dec 3, 2025
- 2:05 pm
ફોક્સવેગન લાવી રહ્યું છે એન્ડ-ઓફ-ઈયર મેગા ઓફર્સ ; કારની ખરીદ પર મળશે ₹3 લાખ સુધીનો લાભ
ફોક્સવેગન ઇન્ડિયાએ તાઈગુન (Taigun), તાઈગુન આર લાઇન (Taigun R Line) અથવા (Virtus) વર્ચસમાં રસ ધરાવતા સંભવિત ખરીદદારો માટે ઘણા ફાયદા રજૂ કર્યા છે.
- Sachin Agrawal
- Updated on: Dec 2, 2025
- 8:49 pm