AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોનું કે ચાંદી? ક્યાં થશે ‘વધુ કમાણી’? વર્ષ 2026ના અંત સુધીમાં શેમાં આવશે ‘જોરદાર ઉછાળો’?

સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ વચ્ચે હવે તમામ રોકાણકારોની નજર વર્ષના બાકીના ત્રણ મહિના પર ટકેલી છે. એક્સપર્ટ્સ મુજબ, માર્કેટમાં નવા ટાર્ગેટ સેટ થઈ ચૂક્યા છે અને ભાવ ઓલ-ટાઈમ હાઈ તરફ વધી રહ્યા છે. માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે, વર્ષ 2026ના બાકીના મહિનાઓમાં વધુ એક મોટો ઉછાળો જોવા મળી શકે છે. હવે સવાલ એ છે કે, વર્ષ 2026ના અંત સુધીમાં સોનું અને ચાંદી કયા સ્તરે પહોંચશે?

| Updated on: Sep 21, 2026 | 5:15 PM
Share
સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ બનેલો છે પરંતુ હજુ પણ ભાવ મધ્યમ વર્ગના બજેટ બહાર જ છે. ગોલ્ડમાં આવી રહેલા આ ઉતાર-ચઢાવ વચ્ચે હવે રોકાણકારોની નજર વર્ષ 2026ના બાકી બચેલા ત્રણ મહિના પર ટકેલી છે. માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે, વર્ષના અંત સુધીમાં સોનું ₹1.80 લાખ પ્રતિ 10 ગ્રામ અને ચાંદી ₹3.20 લાખ પ્રતિ કિલોગ્રામના સ્તર સુધી પહોંચી શકે છે.

1 / 7
એવામાં હવે રોકાણકારોનો સવાલ છે કે, સોનું કે ચાંદી? આખરે શું ખરીદવું ફાયદાકારક રહેશે? આ સિવાય કેટલાક રોકાણકારોનો એ પણ સવાલ છે કે, શું સોનાના ભાવમાં ઉછાળો આવ્યા પહેલાં ઘટાડો આવશે?

2 / 7
આજે એટલે કે 21 સપ્ટેમ્બરે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના વાયદા ભાવમાં નરમાઈ નોંધાઈ હતી. MCX પર સોના-ચાંદીના ભાવમાં ગોલ્ડ (ઓક્ટોબર વાયદો) ₹1,53,450 પ્રતિ 10 ગ્રામ છે. જો કે, સિલ્વર (ડિસેમ્બર વાયદો) ₹2,39,800 પ્રતિ કિલોગ્રામ પહોંચી ગઈ છે.

3 / 7
ઇન્ટેલિસિસ વેન્ચર્સના ફાઉન્ડર અને સેબી રજિસ્ટર્ડ માર્કેટ એન્ડ કોમોડિટી એક્સપર્ટના જણાવ્યા અનુસાર, 'સોનું' વર્ષના અંત સુધીમાં ₹1.75 લાખથી ₹1.80 લાખ પ્રતિ 10 ગ્રામના સ્તર સુધી પહોંચી શકે છે.

4 / 7
જો કે, તેમણે શોર્ટ ટર્મમાં ₹1,56,000 થી ₹1,58,000 ના સ્તરને મહત્વપૂર્ણ ગણાવ્યું છે. તેમના મતે, જો સોનાનો ભાવ ₹1,49,600 ની નીચે જાય છે, તો બજારમાં મંદી આવી શકે છે.

5 / 7
ગોલ્ડની સાથે જ નિષ્ણાતે 'ચાંદી' માટે પણ નવો ટાર્ગેટ જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે, વર્ષના અંત સુધીમાં ચાંદીનો ભાવ ₹3 લાખથી ₹3.20 લાખ પ્રતિ કિલોગ્રામના સ્તર સુધી પહોંચી શકે છે. જો કે, એક્સપર્ટે રોકાણકારોને વર્તમાન તેજી વચ્ચે ઉતાવળમાં ખરીદી કરવાથી બચવાની સલાહ આપી છે.

6 / 7
તેમના જણાવ્યા મુજબ, ફિઝિકલ સોના અને ચાંદીના ખરીદ-વેચાણના ભાવમાં તફાવત હોવાના કારણે રોકાણકારોએ નુકસાન વેઠવું પડી શકે છે. તેમણે કહ્યું કે, ફિઝિકલ સોનું વેચતી વખતે ₹500 થી ₹700 અને ચાંદીમાં ₹2,000 થી ₹3,000 સુધીનું ડિસ્કાઉન્ટ વેઠવું પડી શકે છે. હાલમાં રોકાણકારોએ બજારમાં કોઈ મોટા કરેક્શન (ઘટાડા)ની રાહ જોવી જોઈએ.

7 / 7
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

Breaking News: 10 ગ્રામ સોનાનો ભાવ ₹1.94 લાખ થવાના સંકેત, આંતરરાષ્ટ્રીય રિપોર્ટના એક દાવાથી બદલાઈ જશે બજારનું ગણિત

Follow Us
4 માંગણીઓ સાથે શાળા સંચાલકોનું કલેક્ટરને આવેદન

વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી શહેરનો પ્રથમ મોડેલ રોડ

અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!

Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !

સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી

Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા

દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !

રાજ્યમાં મહેસૂલ વિભાગના કર્મચારીઓની હડતાળ, 2 હજાર કર્મચારીઓ હડતાળ પર

અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી

અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ

g clip-path="url(#clip0_868_265)">