કોણ છે આ 22 વર્ષની યુવા મહિલા પ્લેયર ? જેના માટે ગુજરાત, યુપી અને બેંગ્લોર વચ્ચે થયો સંગ્રામ, 10 લાખની બોલી પહોંચી 1.30 કરોડ પર
આજે 9 ડિસેમ્બરના રોજ મુંબઈમાં વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝનની રસપ્રદ હરાજી શરુ થઈ હતી. પાંચ ફ્રેન્ચાઈઝી વચ્ચે બેસ્ટ મહિલા પ્લેયરને ખરીદવા માટે રસાકસી જોવા મળી હતી. એક બાદ એક લાગી રહેલા બોલીને કારણે ઓક્શન રસપ્રદ બન્યુ હતુ. આ બધા વચ્ચે 22 વર્ષની વૃંદા દિનેશે સૌનું ધ્યાન ખેંચ્યુ હતુ.
Most Read Stories