IND vs ENG : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, નીતિશ કુમાર રેડ્ડી T20 સિરીઝમાંથી થયો બહાર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી T20 શ્રેણીમાં માત્ર એક જ મેચ રમાઈ છે અને ટીમને ખેલાડીઓની ફિટનેસને લઈ ખરાબ સમાચાર મળવાના શરૂ થઈ ગયા છે. પહેલાથી જ મોહમ્મદ શમી અને અભિષેક શર્માની ફિટનેસને લઈ ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં છે. હવે આ લિસ્ટમાં બે વધુ ખેલાડીઓ સામેલ થયા છે, જેમાંથી નીતિશ રેડ્ડી તો આખી સિરીઝમાંથી જ બહાર થઈ ગયો છે.
યુવા સ્ટાર ઓલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી સહિત ભારતીય ક્રિકેટ ટીમના અન્ય તમામ ક્રિકેટરોના ન્યૂઝ વાંચવા ક્લિક કરો
Most Read Stories